Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૪
અજઝપ્ સવુડે પરિવજ્જઈ સયા પાવ
માનવ માત્ર પુણ્યશાળી કહેવરાવવાને આતુર છે. કોઈને પણ પાપી કહેવરાવવું પસંહૈં નથી. કયારેક કાઈ પાતાને પાપી કહે છે તે પણ બીજા અધિક પુણ્યશાળી કહે તે માટે ખેલે છે, ખાકી વિશ્વમાં કેને સારા કહેવરાવવાની ઈચ્છા ન હેાય ? જે ‘મહાત્માએ હકીકતમાં સારા છે—શ્રેષ્ઠ છે – વિશુદ્ધ છે તેમને કોઈ ઝખના હૈાતી નથી અને જેને ઝંખના છે. તેની પાસે પુણ્ય નથી. ખુદની જાતને પુણ્યશાળી—ધી –મહાત્મા કહેવરાવવા વ્યક્તિ કેટલીય ઉંચા-નીચી કરે છે. કેટલાંય સાચા પુણ્યશાળીને ઢાંકવાના પ્રયત્ન કરે છે. એટલું જ નહિ. પુણ્યશાળીની કીતિથી હૈયામાં તીવ્ર ઈર્ષ્યા પ્રગટ થાય છે. કોઈવાર તા મહાત્મા ઉપર કલક આક્ષેપ-અપવાદ પણ મૂકી દે છે. આ છે પુણ્યશાળી કહેવરાવવા માટેની દર્દભરી પાપ થા.
સજ્ઞના શાસનના જ્ઞાન વગર કાણુ મેાહ સામે રણભેરી વગાડી શકે ? સત્ત શાસનના રહસ્યા જ આત્માની વિશુદ્ધ દશા તરફ પ્રગતિ કરવા પ્રેરે છે. બાકી તાજ્ઞાનના નામે પ્રીતિના વ્યાપાર ચાલે....ભક્તિના નામે પાખંડ તāાની ઉશ્કેરણી વધે....
અધ્યાત્મના નામે ક્રિયા–વ્યવહાર માગના બધા મધન છેાડી શાસન-શાસ્ત્ર શિષ્ટજન અને વ્યવહારની મર્યાદાના લેપ
૧૨