Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૫૦ કાઈના પ્રત્યે નફરત કરવી તે મૂગી નિદા છે. (વાચકિત્સા એટલે વિદ્વાનની જુગુપ્સા. ’ જૈનશાસ્ત્ર એકલા ગ્રથા અભ્યાસીને વિદ્વાન કહેતાં નથી પણ ગ્રંથાના અભ્યાસ દ્વારા સ`સાર સ્વભાવ સમજી સસારના જે ત્યાગ કરે છે તેને વિદ્વાન કહે છે.
વિદ્વાન એટલે ત્યાગી-મહાવ્રતધારી મહાત્મા-સાધુ-યતિ–મુનિ. આવા સાધુ-સાધ્વીજી મ.ની જુગુપ્સા નિદા તિસ્કાર એટલે વિચિકિત્સા, સાધુ થયા તે સાધના કરે પણ આવા મેલાં કપડાં શુ' કામ પહેરે છે ? વૈમાગી થયા તે રાગ ન રાખે પણ શરીરને પરસેવાથી નીતરતુ શુ કામ રાખે છે? સાધુ થયા તે તપ કરે-જપ કરે પણ ગદા શરીરની ઉષ્ણુ જળ વડે થાડી શુદ્ધિ કરી લે તા શુ' વાંધા ?
આમ, સાધુની જીવન ચર્યાં પ્રત્યે જે વ્યક્તિને અણગમેઅરૂચિ-અભાવ પેદા થાય તેને ચિત્તની સ્વસ્થતા-ચિત્તની પ્રસન્નતા, આત્મિક નદ મળતાં નથી. આત્મિક આનદ એ. તા સાધુ ચર્ચાનું પરમ લક્ષ્ય છે. સાધુની નિંદા ગૃહસ્થ કરે તે દેષ લાગે તેમ સાધુ કરે તે! ય દોષ લાગે.
તુ અતિચાર ભણેલ છે. અતિચાર તને મુખપાડે છે. એટલે વિચિકિત્સાના આટલા અથ તને સમજાય; પણ જરા આગળ વધ. સાધુની જીવનચર્યાની નિંદા આટલે જ વિચિકિત્સાના અથ નથી કરવાના, થેડા વિચાર કર. સાધુની જીવનચર્યાની નિ’દા ન થાય તે સાધુ મહાત્માની નિંદા થાય ? ત્યાગી વૈરાગીની પશ્ચાત કરાય?
વિદ્વાન-મહાત્માની કુથલી થાય ? વિદ્વાનની ટીકા ટીપ્પણ થાય ?
સાધુની જીવનચર્યાની નિદા આત્મ સમાધિને નષ્ટ કરે તેા સાધુ પ્રત્યેને અભાવ-અરૂચિ-અણગમે તિરસ્કાર-નિ'દા—કુથલી આત્માનાં ઉત્થાન કરે કે અધઃ પતન કરે ? સાધુ તે.