Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૩૭
“ અતિવિજજા ન
પડિસ જલિજ્જાસિ
કોઈ વ્યક્તિ ચાલે, હેરે, ક્રૂરે અને ડાહયા–સમજી લેાકેા તેની પાસે શું છે ? તે તુરત જ સમજી જાય છે. માનવમાં રહેલ સદ્ગુણ કે દણ તે વ્યક્તિની પ્રવૃત્તિથી પ્રગટ થઈ જાય છે. મનમાં ગુસ્સા હાય તેા હાથની મુઠી જ વળી જાય અને પગના ધમ પછાડા શરૂ થઈ જ જાય. માનવની જીભ, કદાચ મૌન રાખે પણ તેની ખીંછ ઇંદ્રિયે અતરમાં આવેલાં આવેશને પ્રકટ કરી દે છે. હૈયામાં કેઇ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હાય તે કદાચ શબ્દથી આપણે પ્રેમને પ્રગટ ન કરવા દઇએ. પણ આંખથી પ્રગતિ થઇ જ જાય છે. હૃદયના ભાવાને વ્યક્ત કરવા પાંચ-પાંચ ઇન્દ્રિય સદા આતુર છે....
ઇંદ્રિયે! કહે છે—બધા અમારે ગુન્હો કાઢે છે. અમે ઇન્દ્રિયા ઉન્મત્ત છે. અમે સહુને હરાવીએ છીએ. અમે પાપ કરાવીએ છીએ. પણ અમારા યથા–સાચાં સ્વભાવને વિરલ આત્મા જ જાણે છે.”
અમે નથી ઉન્મત્ત.....અમે નથીરાખતા કેઇને અ‘કુશમાં” ...પણ અમે છીએ—“મન મહારાજાની સપૂર્ણ શરણાગતિમાં –આજ્ઞાધીનતામાં”
વિશ્વમાં ગમે તે થાય. શેઠ અને નાકર વચ્ચે સત્યાગ્રહ થાય...હડતાલ પડે..વિરાધ થાય..વિચારાના મતભેદ થાય. ....શેઠ અલગ અને મજૂર સ`ઘ અલગ....પણ અમે ઇદ્રિયા કયારે પણ મનમહારાજાને બેવફા બનતીજનથી..અમે ઈંદ્રિયાએ વિચાર જેવુ' જ રાખ્યુ* નથી તેા, અમારે હુકમ અને હકુમત ક્યાંથી ? અમારૂ કા તે એક જ મન મહારાજાના હુકમને