Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૬૦ ] વૃદ્ધોની સેવાએ પુણ્ય મેળવવાની ફેકટરી છે.
વિજાતીય એ પદાર્થીનું આક ́ણ થાય. આ મૌલિક વાત તા બાળકે ય સમજે. કોઇના માટે અમુક અંધન અને કોઈના માટે અમુક મુક્ત વ્યવહાર. આ જૈન શાસનને સમત નથી, જૈન શાસન તે સનું ઉપકારક હિતકારક શાસન છે. સૌની ચિંતા કરે, મારે મન કેઈ સ્ત્રી–કાઈ પુરુષ છે. પણ તીથ કર પરમાત્માને માટે કોઈ સ્ત્રી નથી-કોઈ પુરુષ નથી. તેમના માટે સમસ્ત વિશ્વ કરુણાનુ પાત્ર છે. કરુણા પાત્રના ઝાઝેરાં જતન કરવા એ મહામાનવના મહાન સદ્ગુણ હેાય છે.
અઢાર પાપસ્થાનક, તેર કાઠિયા, આઠ, મદ અને આઠ ક થી માનવના સુખ નષ્ટ થઈ ગયાં છે. આત્મા પેાતાનુ સ્વરૂપ ભૂલી હું સુખી, હુ દુઃખી આવી ખૂમથી વિશ્વને હેરાન કરે છે. તીકર પરમાત્માને આ આત્માઓની કરુણા જન્મે છે, તેમને પ્રભુ ઉપદેશનુ' ઔષધ આપે છે. ભાવપુષ્ટિ કરનાર અધ્યાત્મની સમજ આપે છે.
પરમાત્મા સૌને ફરમાવે છે–વિજાતીયના ત્યાગ કરે.” વિજાતીયને ત્યાગ એટલે શું?
સ્ત્રીઓએ પુરુષાને હટાવવા—દૂર કરવા પ્રયત્ન કરવા. અને પુરુષાએ સ્ત્રીઓને હટાવવા દૂર કરવા પ્રયત્ન કરવા. દૃષ્ટિથી દૂર કોઈ પદાર્થને કરી શકાય પણ સૃષ્ટિથી. દૂર કેવી રીતે કરી શકાય? શાસ્ત્રકાર ભગવત શકય અને સ'ચમમાં સહાયક વાત કરે. વિજાતીયના ત્યાગ એટલે વિજાતીય પરિચયને ત્યાગ કર. પરિચય વગર આસક્તિ થાય નહિ. પરિચય-સતત પરિચય જરૂર મનમાં ભાવ પેદા કરે છે. મનમાં રાગની ગ્રથી બધાઈ જાય છે. માટે વિજાતીય પરિ ચયના ત્યાગ કર.
તારા-મારા અથ ખૂબ સીમિત છે. પણ સજ્ઞ પર--- માત્માની દૃષ્ટિ અસીમિત અને એમનાં અથ પણ અસીમિત