Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર
ચિતનિકા
સત્યના અ` હિત સત્યના અથ સયમ,
પાપને છૂટો દોર આપનાર અસયમી હિત કે મંગલ ના કરી શકે. હિત-મંગલ તા પાપને કાણુમાં રાખનાર સયમી મહાત્મા જ કરી શકે. સયમ વિના હિત નહિ. હિત વગર સત્ય નહિ. ખેલ ! સયમની સાધનામાં ધૈય જોઈ એ કે નહિ ? હિત કરવા હિંસાના ત્યાગ કરવા પડે. અસમજ-અજ્ઞાન ભૂખ' લેાક લારી નિંદા કરે છતાં તારે તેમના મ‘ગલની પ્રાથના કરવાની. અજ્ઞાનીજને તારા તિરસ્કાર કરે તે પણ તારે તેમના ઉપર આશિષની વર્ષા કરવાની. સૂ` તને મારે તે પણ તારે તેમના રક્ષણ માટે તત્પર રહેવાનુ.... મૂર્ખ જનતા તારા સમભાવને કાયરતા–ખાયલાવૃત્તિ કહે તેા પણ તારે તપી જવાનું નહિ, ઉશ્કેરાઈ જવાનું નહિ. વિચારવાનુ` મારામાં સામર્થ્ય પ્રગટ થાય. વિશ્વના સમસ્ત જીવાને સન્માર્ગે સ્થાપિત કરૂ ? સામર્થ્ય વગર–શક્તિ વગર દોઢયા છું. પ’શુ ગિરિ પર આરહણ ન કરી શકે. તેથી ગિરિની—પહાડની ગરિમા ઘટી જતી નથી. પશુએ પગ મજબૂત કરવા જોઇએ.
[ ૧૪૯
સત્યને સિદ્ધ કરવા માટે મારે સાધના કરવી જોઈ એ. પ્રત્યેક યુગમાં સત્ય-સયમ-યમનિયમ સાંભળી આ માગે પ્રારભ કરનારા અનેક....પણુ દૌ વગર સત્યની સયમની– યમની–નિયમની સિદ્ધિ નહિ. પ્રભુના પવિત્ર કરકમલથી પ્રવ્રુજિત અનીને પણ ઉત્પન્નજિત ખનનાર કાઈ હાઈ શકે. સાધના માટે ઉત્સાહ હતા પણ ધૈય કેળવી ન શકયા તે જીવન રહ્યું અને વ્રતની માળા વિખરાઈ ગઈ.
સાધક! ખૂબ અગત્યની વાત સમજી લે. પ્રત્યેક કાના પ્રારભમાં સાહસિકતા અને ઉત્સાહ જોઈએ, પણ પ્રત્યેક કા'ની પૂર્ણાહુતિ માટે પ્રત્યેક કા'ની સફળતા માટે તા
'