Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
PP
E
રકા જાગર વેરેવરએ
રહ
કતવ્યના કઠોધર્મને સ્વીકારેલ મહાત્મા સદા શાશ્વત અહેલક જગાવે છે. નિંદમાંથી ઢ ઢળે છે અને પછી તેના કર્તવ્ય તરફ આંગળી ચીધી ઈશારે કરે છે, પણ વિશ્વનું એક સનાતન સત્ય છે. નિંદમાં સૂતા. હેાય એને જગાડાય, પણ જે નિદને ઢોંગ કરતે હેય તેને ન જગાડી શકાય. તેમ જે જાગવાને ઢગ કરતે હેય-સમજ હેવાને ખોટો દા કરતા હોય તેને ક્તવ્યની કેડી પર ન ચઢાવી શકાય. - મહાત્માઓ આપણને ફરી ફરી કહે છે-“તું નિંદને ઢગ ન કર–જાગૃતિને પણ ઢંગ ન કર.” પ્રાયઃ દરેક વ્યક્તિને
એક પ્રશ્નનો જવાબ “ના” માં આવે છે. માણસ બેઠાં બેઠાં નિદ લેતે હેય-ઝોકાં ખાતે હોય અને કે તેને પૂછે-ઊધે છે? નાના જાણું છું. પણ હકીક્તમાં તે વ્યક્તિ નિંદમાં જ હોય છે. શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુ શ્રીમુખે ફરમાવે છે-“જાગર વેરેવર.” સમવસરણમાં બેઠેલાં શ્રોતામાં મારી તુલના કરી જવાબ આપું છું પ્રભુ! શું હું સૂતો છું? સૂતે હાઉ તે સમવસરણમાં કયાંથી હાઉં? આપ, મને હિતોપદેશ આપે છે. ફરમાવે છે તે જ સાબિત નથી કરતું કે હું નિંદમાં નથી. મારી આંખ ખુલ્લી છે. શયામાં નહિ, સમવસરણમાં છું.” ,
આપના વાક્યને, પૂર્વાપર બેલાયેલ વાકયને પણ બરાબર સમજી શકું છું. “પ્રભુ ! હું નિદમાં નથી–જાગૃતિમાં છું. ર્તિમાં છું-ફરમાવે મારા નાથ !” - સાધક ! હજી તું તારી રીતે જ અધ્યાત્મ શાસ્ત્રના પણ અર્થ કરે છે. અધ્યાત્મ શાસ્ત્રના અને ભ તક શાસ્ત્રના બનેના