Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૦ ]
ગુરુની હિતશિક્ષા સાંભળે તે શિષ્ય.
સમ્યગ બનાવવાના. દંડ બનતા વતન–વાણુ-વિચારને તારે મોક્ષમાર્ગના સંરક્ષક (ગુપ્તિ) બનાવવાના. વતન–વિચારવાણીને સમ્યગ ચેગ બનાવવાના. તેના દ્વારા જ તારે અગી બનવાનું છે. જીવનયાત્રાનો પથિક અસાવધ બને ખલના પામે-ઠાકર ખાય તો વિશ્વના સમસ્ત જીવોને નુકશાન થાય,
જેને પદ મહાન જેની સત્તા વિશાળ તેનું તય પણ મહાન, પણ તે વ્યક્તિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય તો? નુકશાન પણ અપરંપાર, સાધક! તું ચૌદરાજને પ્રતિનિધિ. ચૌદરાજ લેકના જીવોનું સંરક્ષણ કરવાનું તારું કપરૂં કર્તવ્ય, તું કર્તવ્ય ભ્રષ્ટ થાય ત્યારે ચૌદરાજ લેકના અનંત જીવે ભયમાં મૂકાઈ જાય. તેથી સાધક! તારું વતન પણ પવિત્ર હોવું જરૂરી અને વિચાર પણ અત્યંત પવિત્ર હોવા જરૂરી. વિચારનું પતન ખૂબ જલ્દી થાય છે, તેથી શ્રી આચારાંગસૂત્ર એક ખલના પદ બતાવે છે.
“પુણે પુણે ગુણસાએ વક સમાયારે ?
વારંવાર જે વિષયમાં લુબ્ધ બને છે તે અસયાનું આચરણ કરે છે. શાસકારે માનવ સહજ નબળાઈને ક્ષમા કરે છે. પણ વિષયની લાલચ-લાલસાને અસંયમ અનુષ્ઠાન કહે છે સંયમની ભયંકર ભૂલ કહે છે. અક્ષમ્ય અપરાધ લેખે છે. ' વિષયની લાલસા પછી ચાહે એ શબ્દની ભૂખ, રૂપની ભૂખ યા સ્વાદની ભૂખ લઈને આવી હોય પણ તે પાપમાં જ પ્રેરે. આશ્રવને આમંત્રણ આપે. સંવરને નાશ કરાવે. લાલચ-લાલસા–તીવ્ર અભિલાષ એ કષાય મેહનીયનાં ઉદયે- અત્યંત કષાય મેહનીયના ઉદયે ચારિત્ર જ ભયમાં નહિ પણ ' મકિતે ય ભયમાં મૂકાય. * *