Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૪૨ ] અખડતા અને વ્યાપકતા ત્યાગના નિયમમાં હોય છે.
શુકલ લેશ્યાના અધિકારી....
શુકલ ધ્યાનના સ્વામી....! ! !
તુ કૃષ્ણુ લેશ્યા અને આ ધ્યાન-રૌદ્રધ્યાનની ગર્તામાં ધકેલાઈ જાય છે. તેમાં પણ કદાચ ઈષ્ટ પ્રાપ્તિ માટે તુ· જેટલા પ્રયત્ન નથી કરતેા તેનાથી અનંતગુણા અધિક અનિષ્ટ નિવૃત્તિ માટે કરે છે. આકાશ-પાતાળ એક કરીને પણ તુ અનિષ્ટને દૂર કરે છે ત્યારે તને હાશ !!! થાય છે. પણ તારી હાશ ક્ષણજીવી નીકળે છે. સાચે એ હાશનું મહેારું લઈ ને આવેલી હાય હતી. જ્યાં સુધી અતિ મેાહનીય ક છૂટે નહિ ત્યાં સુધી સાચી શાંતિ મળે નહિ.
૮ અરિત છે માટે રિત છે. અતિ અને રિતના તફાન છે તેથી માહ છે અને માહ છે તેથી જન્મ-મરણના દુ:ખ છે.” તારા જેવા વિચારકને શુ' ફરી સમજાવવુ પડે ???
“ અરતિથી નિવૃત્ત થા, અરતિથી વિરમ, અતિથી પીછેહઠ કર, '' સાચે મારે તે તને એ સમજાવવુ' છે કે મે' તને અરતિથી નિવૃત્ત થવા દ્વારા કહ્યુ– પુદ્ગલની મૈત્રી છેડે. ” અશાશ્વત સાથે તારી દાસ્તી ના હાય.
તુ શાશ્વત પંથને ઉપાસક...
શાશ્વતની પ્રાપ્તિ એ તારા જીવન મંત્ર.....
પછી
અરિત તને શોભે ???
વિષય અને કષાયની દુનિયામાં જ અતિના વાસ— મેાહના નિવાસ.
''
જ્યાં મેહના નિવાસ ત્યાં સત્યને કયાંથી સ્થાન હાય? જ્યાં માહને નિવાસ ત્યાં આત્માના ઉત્થાન કયાંથી ?