Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| પ
“ શિષ્ય ! તારે પ્રશ્ન મને ખ્યાલમાં છે, વમાનના માનવની આ જ પરિસ્થિતિ છે, તેની પેાતાની વાત આવે ત્યારે તે લેાકેાત્તર પુરુષની વાત કરે. ઉચ્ચગેાત્ર અને નીચ ગેાત્રના ભેદ માનવા એ જૈનશાસનની સત્ય હકીકત, પણ ઉચ્ચ ગેાત્રનુ અભિમાન અને નીચગેાત્રના તિરસ્કાર એ જૈનશાસ નથી વિપરીત હકીકત....પાણી અને જળની પરિભાષા કહેવામાં પક્ષપાત નથી, તેનુ' વિવેચન છે. તેમ તીર્થંકર પરમાત્માને ચેાગ્ય કુળ કર્યુ ? તે કલ્પસૂત્રમાં વિવેચન છે. કલ્પસૂત્રની ગર્ભાપહારની વાત યાદ રાખનાર તુ· પ્રભુના મરીચિના જન્મની વાત કેમ ભૂલી જાય છે. ત્યાં પણ પરમાત્મા મહાવીર સ્વામીએ શ્રીમુખે ક્માવ્યુ – મેં નીચ ગેાત્ર કેવી રીતે ખાંધ્યુ ” ... સ્પષ્ટ કહ્યું કે “ કુળનુ અભિમાન કરવાથી ’....
“ કે ગાયાવાઈ ” આચારાંગ સૂત્રનુ પદ ગેાત્રકના ભેદને અપલાપ કરતું નથી....પણ સમજાવે છે “ કાઈ કુળ અભિમાન કરવા લાયક નથી, કોઈ કુળ તિરસ્કાર કરવા લાયક નથી.”
“કુળ કદત્ત છે, પુરુષા એ આત્માની દેન છે.” વર્તમાન પરિસ્થિતિમાં હર્ષોંથી બહાવરા અને છે તે પણ સિદ્ધિસાધક અનતા નથી. વર્તમાન પરિસ્થિતિમાં શેકથી વ્યાકુળ મને છે તે પણ મેક્ષ મેળવી શકતેા નથી. ક માત્રને સમજી તેના ઉપર જે વિજય મેળવે છે તે જ મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે....
મારા શિષ્ય ! ગાત્ર કુળનું અભિમાન નથી કરવાનું. તેમ જ્ઞાન, ગુરુ વિગેરેનુ પણ અભિમાન કરવાનુ... નથી.... સાચે કહુ? જ્યાં તે અભિમાન કર્યું એટલે જ તે ધના ભયકર વિશધી કષાયને-કના પક્ષ કર્યાં, પછી તુ સાધુ પણ નહિ....શ્રાવક પણ નહિ... અને સદ્ગૃહસ્થ પણ નહિ...
જ