Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૨૦ ]
આચાર શાસ્ત્રાને જીવતુ રાખતુ સાધ
તું કઈ પણ કરે તેા તારા નિયત ઉદ્દેશ હાવા જોઈએ, કઇ ન પણ કરે તે તેની પાછળ પણ ભવ્ય લક્ષ્ય હાવુ જરૂરી છે.
સાધુ એટલે વિશ્વનુ નિયામક ખળ, વિશ્વના નિયામક ખળમાં ફેરફાર થાય તે વિશ્વની શાંતિ સુખ ભયમાં મૂકાય. વિશ્વનાં કોઇપણ વ્યક્તિની ભૂલ માફ કરાય. પછી ભલે તે રાજા હૈાય કે રક હાય, શ્રીમંત હાય કે ગરીબ હાય, તે બધા ક્ષમાને પાત્ર. તેએની ભૂલથી નુકશાન તેમના ક્ષેત્રના લાકને, પણ....સાધુ ભૂલ કરે તે ? ગુન્હા કરે તા ? અપરાધ કરે ? વિશ્વમાં અધાધુધી ફેલાઈ જાય. વિશ્વના પ્રાણી માત્રની શાંતિ હરાઈ જાય. સૂર્યાં પાંચ મિનિટ મેાડા ઉગે તા? પૃથ્વી પાંચ મિનિટ માટે હાલવા માટે તે ? સમુદ્ર પાંચ મિનિટ માટે મર્યાદાના ત્યાગ કરે તે? વિશ્વ ભયમાં સૂકાઇ જાય. કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય શું પરિસ્થિતિ થાય ? વિશ્વના નિયામક તત્ત્વ કયારે પણ અવ્યવસ્થિત ન હાય. સદા વ્યવસ્થિત જ હાય,
'
સાધક ! તું ચૌઢરાજલેાકને નિયામક, ચૌઢરાજ લેાકના અન'ત જીવેાના ચૈાગક્ષેમની જવામદારી તારી, કન્ય માર્ગથી જરાપણ પીછેહઠ થઈ તે ? અનંતજીવેાના ભાવપ્રાણ ભયમાં. એટલે જ શ્રી આચારાંગ સૂત્ર કુમાવે છે. સાધુના મુદ્રાલેખ. સે જ ચ આરભે જ' ચ નારલે - કુંતવ્ય જ કરે....અકર્તવ્ય ના કરે? સ્વીકાર અને ત્યાગ પાછળ સાધુના ઉદ્દેશ મજબૂત છે. -સાધકને કાર્યો કર્યાં બાદ પશ્ચાત્તાપ કરવા પડતા નથી. ચું માદ દુઃખ-નિઃસાસા કાને નાંખવા પડે જેને ઉતાવળથી અધીરાઈથી સમજ વગર વિચાર્યા વગર કાર્ય કર્યુ હાય તેને, કેટલાક સંસારી સેવા કર્યાં પછી ચેાધાર આંસુએ રડે
r.