Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
E MA
E
(૧) વીરા સન્માદંસિણે
છે
છે
કે
વીર કેણ ? બહાદુર કણ? સાહસિક કેણ ? –આ પ્રશ્ન પરંપરા શરૂ થાય અને આપણે રૂઢિથી ટેવાયેલ રૂદ્ધિના જ જવાબ આપીએ ? શું એકાદ બંદુક-
પિસ્તોલને વિના ખચકાયે ઉપયોગ કરી શકે તે વીર ? ભલભલાને ડરાવી દે. પણ કેઈથી ડરે નહિ તે બહાદુર ? શું ગમે તેવી મુશ્કેલીમાં ગભરાય નહિઅકળાય નહિ પણ આગળ વધે તે વર........
માનવ ગમે તેટલે પિતાને સુધારાવાદી–પ્રગતીશીલ નવી વિચારણાવાળે સુધારક કહે પણ તે વિચારની ભેદરેખા ઓળગી કયારે ય મુક્તભાવે સ્વતંત્ર રીતે વિચારી શકતું નથી.
આચારની એકાદ પવિત્ર મર્યાદ– પ્રણાલી એની પિતાની જાતને સુધારક મનાવનારને દુનિયામાં કયારેય તેટ હિતે નથી.
પરમાત્મા વીરના શાસનમાં મહાત્મા ! તમારે આવા વીર બનવાનું નથી. આવા વીરની પૂજા કરવાની નથી. આવા વરના ઉપાસક બનવાનું નથી.
સદ્ગુણ શિષ્ય !
તુ આચારાંગ સૂત્રને અનુપમ અક મેળવી રહ્યો છે. પરમાત્મા શ્રીમુખે ફરમાવે છે–વીર કેને કહેવાય? આગમસૂત્રની પરિભાષા અને ખી છે અદ્વિતીય છે-અલૌકિક છે. પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર ચલાવનારને વીર કહેતી નથી, પરમાત્માની દૃષ્ટિ શસ્ત્ર વિદ્યાના નિષ્ણાતને વીર કહેતી નથી. સામાન્ય વ્યક્તિ સામાન્ય વાત કરે. અસામાન્ય વ્યક્તિની વાત પણ અસામાન્ય-અસાધારણ હિય.