Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
સસલા
૧લી મુણી મણું સમાયાય ધુણે
કમ્મુ સરીરગં
૩% કાર કરી દેવા માત્રથી બ્રાહ્મણ ન થવાય. ૩ કાર તે દિવાલ ઉપર પણ થાય, જે જ્ઞાનમય બની જાય ધ્યાનમય બની જાય તો બ્રાહ્મણે બનાય. મસ્તક ઉપર વાળ ન રાખવાથી સાધુતા કહેવાતી હોય તે જગતના બધા ટાલિયા સાધુ જ કહેવાય પણ સમતા વડે જ સાધુ બનાય.
ક્ષમા જીવનને સુદ્રાલેખ બને તે જ સાધુ શોભે. જંગલવાસ-અરણ્યવાસ કરવાથી મુનિ ન કહેવાય. એકલા શારીર સૂકવવાથી તપસ્વી ન કહેવાય. પણ કમને તપાવે, કમને બાળે તે જ તપસ્વી કહેવાય. હે સાધક! આ આચારાંગ સૂત્ર તને પૂછે છે શું તે મુનિ છે ? સાધુ છે ? પતિ છે ? તો મને જવાબ આપ. મુનિ કોને કહેવાય ? . મહાત્મા !! મૌન રાખે તે સુનિબેલે નહિ તે મુનિ વત્સ તુ આવા જવાબ કયાં સુધી આપ્યા કરીશ? શું તારે ભાષાશાસ્ત્રી બનવું છે ? ' શબ્દને પકડીને આગમની પરિભાષા ન સમજાય. શબ્દાર્થને વલવીએ તે જ તેને પરમાર્થ પ્રાપ્ત થાય. મૌન રાખે તે મુનિબેલે નહિ તે મુનિ”.
મૌન તે એ કેન્દ્રિય પણ રાખે છે. પૃથ્વી–પાણી–અગ્નિવાયુ-વનસ્પતિ કયાં બોલે છે? શું તે મુનિ ? જેની પાસે છઠ્ઠા ઈન્દ્રિય ન હોય તે મુનિ ? અથવા જે બોલે નહિ– મૌન રાખે તે સુનિ.
મુંગે કયાં બેલે છે? શું જે અંગે છે તે સુનિ ?