Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
88888
*
જે અજઝલ્યું જાણુઈ સે બહિયા જાણુઈ જે બહિયા જાણઈ સે અજઝલ્યું જાણુઈ
જગતમાં મેટે ભાગે બે પ્રરારને જન સમુદાય મળે છે આસ્તિક અને અને નાસ્તિક આધ્યાત્મિક અને ભૌતિક, જ્ઞાની અને અજ્ઞાની, બૈરાગી અને રાગી. : ,
ઘણું વ્યક્તિ પોતાની મહત્તા દર્શાવવા ઉચ્ચકેટિની. ગ્યતા બતાવે છે. ઘણી વ્યક્તિ પોતાની બૌદ્ધિકતા દર્શાવવા નીચકેટિ બતાવે છે પણ હકીકતમાં સાચી રેગ્યતા અને સાચી અગ્યતાવાળા ખૂબ જ દુર્લભ હેાય છે. બંને પરિસ્થિતિમાં માનવ કઇક આહનું પિષણ કરતા હોય છે. અથવા માયાનાં કવચ દ્વારા પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કરતે હોય છે.
કેટલીક વ્યક્તિ પિતાને આસ્તિક કહેવરાવતા હોય છે, તેની પાછળ એ જ ભાવના છે ભાઈ! હું બધું સમજું છું તમે મારી આગળ એક લાંબુ ભાષણ ના ચલાવે, કેટલીક વ્યક્તિ નાસ્તિક કહેવરાવતી હોય છે પણ હકીક્તમાં નાસ્તિક હેતી નથી. પણ કેઈનું કહેલ નહિ કરવાને સ્વભાવ. આ કારણે ઝટ દઈને કહી દે છે-“હું નાસ્તિક છું. હું માનતે. નથી.” સામા માણસની લપમાંથી છુટવા આ બહાનું છે.
કેટલાકને વળી અધ્યામી કહેવરાવનાના અભરખાં થાય છે. એટલે વાત વાતમાં કહે છે હું અધ્યાત્મી છુ. અધ્યાત્મ એલવાથી પ્રગટ થતું નથી પણ આવું બેલીને અભિમાન