Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૮]
જગતને જ્ઞાનના દાન કરે તે સાધુ
તું શાંતિ સામ્રાજ્યનો સમ્રાટ બન. એ જ મારી મહેચ્છા છે. એ ગુરૂદેવ !
આપ વિના કેણું મને જ્ઞાનચક્ષુના દાન કરે? શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા આપી મને સમજાવ્યું, દીક્ષા બાદ શિક્ષા અવશ્ય લેવી જોઈએ. આપની શિક્ષા મને ન મળી હેત તે પ્રમાદને પરાધીન બની કયારેક હું પણ છકાયજીવને ખૂની બની જાત, એ શબ્દ બોલતાં પણ શરમ આવે છે પણ આપની કૃપાએ પકાયની વિરાધનાના ભયંકર અકસ્માતમાંથી બચી ગયે છું. - હવે એક ધન્ય દિવસે આપ કૃપાએ ધર્મધ્યાનના સહારે શુકલધ્યાનને ધ્યાતા બનીશ.
બસ, ગુરુદેવ ! એ મંગલદિનના શુભાશિષ મને અર્પો એજ વિનતિ,
(