Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૪] હૃદયમાં મૂછ હેય તે ફાટેલું વસ્ત્ર પણ પરિગ્રહ બને.
ના... દુઃખી અવસ્થાએ વિવેક ભ્રષ્ટ કર્યો છે. પ્રશ્ન મારી સામે નહિ કરવાને. મારી આજ્ઞાને અમલ કરે. ડાહા મંત્રીઓ વિચારે-રાજા-માલિકને હુકમ શિરસાવદ્ય કરવાને. રાજાના સુખ માટે બધું જ કરવું પડે, કરવું જોઈએ પણ જનતાનેનિર્દોષ જનતાને દુઃખી કરીને શું કરવાનું ! આ માલિકનો હુકમ કે ખૂનીનો હુકમ? વિષયાધીન વ્યક્તિ માત્ર ખૂની છે. રૂપ–રસ–ગધ-શબ્દ–સ્પર્શની ચાહના થાય એટલે તેની પ્રાપ્તિ માટે આકાશ પાતાળ એક કરવા માનવ ઉધામા કરે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભ જ, સંમૂર્ણિમ, વૃદ્ધ નવજાતશિશુ નિરવદ્ય સુંદરી બધું જ વિસરી જાય. કેઈનેય વિવેક ન રાખે. મારી ઇચ્છા તૃપ્તિનું સાધન મારી પાસે જ જોઈએ. મને જ મળવું જોઈએ. હું જ તેને ઉપગ કરી શકું. મારી ચીજ મારી પાસે જ રહેવી જોઈએ. આ ભાવના છેવટે ઘેલછામાં પરિણમે છે. ચંદર્ય પ્રેમી પ્રકૃતિના બાલસમા પુપાને પ્રકૃતિ માતાની ગંદ છોડાવી ક્યાંક પુષ્પથી બાલ શણગારે છે. કયાંક કઠશે ભાવે છે. કયાંક સભાખંડ ભાવે છે. અંતે પ્રેમીના હાથે તેના પ્રેમપત્રનું ખૂન થાય છે. આ છે પ્રેમી દુનિયાની રીત રસમ.
પ્રેમી પ્રેમપાત્ર ઉપર માલિકી સ્થાપે કે પ્રેમી પાત્રના ચરણે પોતાના જીવનનું સુમન સમર્પિત
પ્રેમી પ્રેમ પાત્ર ઉપર માલિકી હક્ક સ્થાપવાના બહાને તેને ખૂની બની જાય છે. પુષ્ય–જલ-અગ્નિ-પવન આ બધાના પ્રેમીને પૂછજો, તમે શું કરે છે? પ્રેમના નામે પાગલતા કરી તે પદાર્થનો નાશ. બાદશાહો રૂપના–સૌદયના પ્રેમમાં ઘેલા બની તપુરમાં શું કરતા હતા? રૂપ સુંદરી