________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો
चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः ।
પ્રતીયતે ચંદ્રશ્નાં તહેવ જ્ઞાનમુતમમ //// ચૈતન્યસ્વરૂપે આત્મા સર્વ પદાર્થોથી જુદો છે એવું જે સતત પ્રતીત થાય છે, તે જ ઉત્તમજ્ઞાન છે.
स्फुटमपरमभावे नैगमस्तारतम्यं, प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं चिच्चमत्कारसारं,
सकलनयविशुद्धं चित्तमेकं प्रमाणम् ।।६१।। નગમનય અપરમભાવમાં સ્પષ્ટ તરતમતાને ભલે કહે, પરંતુ જ્ઞાનયોગી તેટલા માત્રથી ખુશ થતા નથી, કેમ કે તેઓને તો જેણે પરમભાવનો અનુભવ કર્યો છે, ચૈતન્યનો એટલે કે જ્ઞાનનો ચમત્કાર જેમાં પ્રધાન છે અને સકળ નયોથી જે વિશુદ્ધ છે તે ચિત્ત જ એક માત્ર પ્રમાણ છે, માન્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org