________________ વધક ઉપ અને પ્રસાધને, સ્ત્રીના શણગારે, સ્ત્રીની 641 અને પુરુષની 72 કલાઓનું વર્ણન, આ જાતિની દેશાચાર પરત્વેની ખાસીયતે, નારીમહિમા વગેરે વગેરે હજાર રીતે જેમાં વર્ણન થતા હોય છે. આને લગતા ગ્રંથે ભારતીય વિદ્વાનોએ પ્રાચીન કાળમાં કૂડીબંધ બનાવ્યા છે અને આજે પણ નવનવા પ્રકાશિત થતા રહે છે. મુખ્યત્વે આ જાતના ગ્રંથને કામશાસ્ત્રથી ઓળખાવાય છે. - 3. ધર્મકથા-જેમાં મુખ્યત્વે ધર્મ કોને કહેવાય અને ધર્મની પ્રાપ્તિ કેમ થાય, અને તેને કેવી રીતે થઈ? તેનું દૃષ્ટાંત વગેરે હોય છે. માનવ જાતને દુર્ગતિમાં જતાં બચાવી સદ્ગતિએ મૂકે, ધારણ–પષણ કરે તે ધમધર્મના પ્રકારે, વળી જેમાં ક્ષમા, માર્દવ આદિ દશ પ્રકારના ધર્મો, અનુકંપા, સુપાત્રદાન, દાન, શીલ, તપ અને ભાવની તેમજ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વગેરે પાંચ મહોત તથા પાંચ અણુવ્રતની, અર્થાત સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મની વાર્તા હય, જીવ, અજીવ, પુષ્ઠ, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મેક્ષ વગેરે તેની વિગતે હેય, મેક્ષ સહિત પાર્થ ગતિનું વર્ણન હેય, સમ્યકત્વ, પૌષધ, પ્રતિક્રમણ, દેવગુરુની ઉપાસનાને તથા સાત ક્ષેત્રેની લગતી વાતિ હેય. આમાં શું, કર્મ શું, બંને વચ્ચે સંબંધ શો, સંબંધ થવાથી શું થાય, તે છૂટે કયારે? રાગદેવ કેમ ઘટે, વિષયેકષાય શું છે, અને તેને ઉપશમ કેમ થાય તેવી વાસ હય, ટૂંકમાં વીતાંગે દેશ તથr સર્વજ્ઞ પદ અપાવે, આત્માને નિર્મળ કરે, સન્માર્ગે ચઢાવે અને યાવર્ત નીતિમય પ્રામાણિક જીવન કેમ છવાય, તપ, ત્યાગ, સંયમની, અનેકાંતદષ્ટિની, ગુણસ્થાનકની, આઠેય કીની, હકીકતો હેથી સાભાર આત્મામાંથી પરમાત્મા કેમ બનાય તેની પ્રક્રિયા, આ બધું જણાવ્યું હોય. આમ અનેક પ્રકારની મનમા ધાર્મિક આધ્યાત્મિક બાબતેનું વિવિધ રીતે વર્ણન હોય. આ ધર્મકથાનાં જૈન આગમની દૃષ્ટિએ વિચારીએ તે સામાન્ય રીતે કથાનુગામ, ફૉસંઘ ૩૫ાસજી, અંત2શા, અનુવાતિજશા અને વિવાદ આટલાં અંગેને સૂચવી શકાય. આં ધર્મકથાનું પ્રાધાન્ય છે. ' જરા ઊંડાણથી ગંભીર ભાવે સમજવા જેવી બાબત એ છે કે, અધ્યાત્મપ્રધાન, કે તાવિકજ્ઞાન પ્રધામ જૈન ધર્મના આગમશાસ્ત્રો પૈકીના મુખ્ય અંગભૂત ગણાતા અત્યારે વિદ્યમાન 11 અગે પણ અંગભૂત પાંચ આગમે તે કથાનુગના જ છે. કથા દ્વારા અપાતા બંધની અસરે સુજ્ઞ શાસ્ત્રસજ કે સમજતા હતા કે ધાર્મિક, આધ્યાત્મિક કે તાત્ત્વિક જ્ઞાન પણ કથા દ્વારા સરલતાથી પીરસી શકાય છે. કથા દ્વારા તેની અસર પણ સુંદર થાય છે. ભારેખમ જેવું જ્ઞાન પણ 1. કલાની સંખ્યામાં દતર ગ્રંથમાં ફેરફાર આવે છે. આ એક પ્રચલિત સંખ્યા છે. 2. સર્વસામાન્ય જ્ઞાનવાળે હોવા છતાંય અત્યન્ત જાણીતે એક ગ્રંથ “કેકશાસ્ત્ર” તે કારમીરના કેક પંડિતે બનાવેલ હોવાથી તેના નામથી ઓળખાય છે. આ ગ્રંથ એટલો બધે વ્યાપક થઈ ગયેલા હતા જેથી આ વિષયના બીજા પંડિતે બનાવેલા કામશાસ્ત્રોને પણ કકશાસ્ત્રથી જ ઓળખાવાની પ્રથા પડી ગએલી, : આ આગમનું ભાન આજે તે અલ્પ છે પણ પ્રાચીન કાળમાં સાગર જેવડું વિશાળ હતું. પ્રાચીન ને એમ બોલે છે કે એમાં 3 કરોડ મૂલ કથાઓ અને તેટલી જ અવાર કર્યો હતો