________________ લતાના પહેલા તબકથી નહીં પણ બીજા સ્તબકના ચેથા શ્લોકથી શરૂ થાય છે. લતાના બીજા સ્તબકને થે લેક તે રતિના પ્રથમ સર્ગને ચે ક છે. અહીંથી શરૂ થયેલી સમાનતા એકધારી લતાના નવમા સ્તબકના પર૭, અને રતિના આઠમાના પર, શ્લોક સુધી જળવાઈ રહી છે ખરી રીતે પર૪, ની જગ્યાએ પર૭ ને અંક આવે જોઈને હતું, પણ બે શ્લેકને જે ઘાટો પડ્યો, તેના કારણમાં લાગે છે કે ઉપાધ્યાયજી ભગવંત હરતપ્રતિ લખવાના વેગમાં બેધ્યાન થતાં બે શ્લેક લખવાનું ચૂકી ગયા હોય! એ સિવાય . બીજું કઈ જ કારણ દેખાતું નથી. એ બંને કે કલ્પલતામાં છે જ. એ કલેકે પૈકી એક શ્લેક આઠમા સર્ગના 17 મા શ્લેક પછી અને બીજો આઠમા સર્ગના જ 192, પછી છે. આ રહ્યા તે શ્લેકે– कटाक्षान् विक्षिपन्ती सा, प्रोल्लासितकुचद्वया। निचरखानाशमगोलाभ्यां हृदि स्मरशरान्मम // 18 // सत्कान्तारत्नपुगादिलाभाद् याऽभूत् सुखासिका। ततोऽनन्तगुणजाता गुरुवाक्य श्रुतौ मम // 195 // આ રીતે શબ્દ અર્થની સંપૂર્ણ સમાનતા હોવાથી કલ્પલતાના લેકોનું જોડાણું કર્યું છે. આથી વાચકને ગ્રWવાચનને સાદ્યન્ત લાભ મળે છે. સમાન કૃતિ છતાં નામ અલગ કેમ? તથા સમાન કૃતિ રચવાનું પ્રયેાજન શું ? લગભગ સમાન અક્ષરે, સમાન શબ્દ, સમાન વાક્યોવાળા અને ટૂંકમાં કહીએ તે સંપૂર્ણ રીતે સમાન લેકે અને અર્થેવાળી બબે કૃતિઓ રચવાનું પ્રયોજન શું? આના ખુલાસામાં સંપાદકે પિતાના સંપાદકીય નિવેદનમાં જે અનુમાન કર્યું છે કે બેમાંથી એક પ્રતિ ગુમ થઈ જવાના કારણે ફરી રચના કરવી પડી હોય, પણ આ અનુમાન સંતોષ થાય તેવું નથી. કારણ કે સમગ્ર ગ્રન્થ સાદ્યપાન્ત એક જ સ્વરૂપમાં રચી શકાય એ શક્ય નથી લાગતું. ફરી વળી ભલે કૃતિ રચી ? પણ સવાલ એ થાય કે નામ એનું એ જ કેમ ન રાખ્યું ? વિભાગોની સંખ્યા એક જ કેમ ન રાખી, એટલે આ માટે તે બીજું કારણ શોધવું રહ્યું. પહેલી કૃતિ કઈ રચાણી તે અંગે મેં વિચાર પરામર્શ નથી કર્યો પણ ઉપાધ્યાયજીએ પણ બેમાંથી એકેય કૃતિના પ્રારંભમાં કે પૂર્ણાહુતિમાં આ અંગે કશે જ ખુલાસે નથી કર્યો. અસ્તુ ! 1. શરૂના ત્રણ કલાકે મંગલાચરણ અને વસ્તુનિદેશના છે. અને ચેથાથી કથાનકને પ્રારંભ થાય છે.