________________ 4 ओंकार કૃતિઓ આકારમાં લંબચોરસ પ્રકારનીજ મલી છે અને મેટે ભાગે લગભગ સરખી સાઈઝના માપવાળી છે. 5 माप પહેળાઈમાં 3 ઇંચથી લઈને 43 ઈચ સુધીની અને લંબાઈમાં 96 ઈચથી લઈને 10 ઈંચ સુધીની છે. 6 स्थिति સ્વહસ્તાક્ષરી પ્રતિઓની સ્થિતિ એકંદરે સંગીન કહી શકાય. કાગળ કે સ્યાહીના દોષને કારણે કઈ પ્રતિ જીણુપ્રાયઃ બની જાય તે સ્વાભાવિક છે. 7 पंक्तिसंख्या સામાન્ય રીતે પાનાં દીઠ 14 થી માંડીને 22 સુધીની પંક્તિઓ લખાએલી. છે. કયારેક તે 29 સુધી પહોંચી ગયાનું જોવાય છે. 8 પરિકોની ઢાછું સામાન્ય રીતે પંક્તિઓની લંબાઈ ળા થી 8 ઈંચ સુધીની છે. અને પહોળાઈ દોઢ દેરાથી લઈને ત્રણ દેરા સુધીની છે. 9 पंक्ति सौष्ठव વગર રેખાએ લખેલી હોવા છતાં બધા એકધારી સીધી લીટીઓ લખાએલી છે. કયાંક કયાંક હળવા વળાંક લે છે. અને જરાક સર્પાકાર કે ધનુષાકાર પણ બની જાય છે.. 1. लिपि લિપિ મહારાષ્ટ્રી દેવનાગરી છે. 11 भाषा પ્રાકૃત, સંરકૃત, પ્રાચીન ગુજરાતી અને હીંદી છે. . 12 त्रिय દશન, ન્યાય, તક, બાકરણ, આચાર, ગ, સ્યાદ્વાદ, ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ચરિત્ર, રાસ, કાવ્ય, વાદવિવાદ, ચર્ચા, સ્તુતિ આદિ છે. 23 તા-અપૂર્ણતા આ સંપુટમાં આપેલી કૃતિઓમાં તેર કૃતિઓ પૂર્ણ અને સાત સંપૂર્ણ છે. યદ્યપિ મોટા ભાગની કૃતિઓ શુદ્ધ છે. તથાપિ કિલષ્ટ ગણાતા દર્શનિક વિષયની કૃતિઓનાં કેટલાંક સ્થળમાં ઉતાવળે કલમ ચલાવ્યાના કારણે અક્ષરે અને શબ્દની સંકીર્ણતાને લીધે આલેખત એવું વિચિત્ર બની જાય છે કે અનુભવીઓ માટે પણ મૂલ શબ્દ કે અક્ષરે શું કરો ? એ નક્કી કરવાનું કાર્ય અતિ વિકટ બની જાય છે. 15 अक्षरसंग પ્રતિ પંક્તિમાં અક્ષર સંખ્યા 36 થી લઈને 56 સુધીની છે 16 अक्षरमान નાનામાં નાના લગભગ “મગ’ના દાણા જેવડા ને મોટામાં મ્હોટા “ચણાના દાણા જેવડા અક્ષરે છે. 17 अक्षरमरोड અક્ષરો ગેળ કે સીધા નથી પણ કંઈક વળાંકવાળા અને ઇટાલિઅન (ટેલિક) અક્ષરની જેમ જરા ત્રાંસમાં લખાએલા છે. 18 કારિત છે ? પ્રશસ્તિવાળી પ્રતિઓ ઓછી અને તે વિનાની વધુ છે. અધ્યાત્મ અને નિસ્પૃહી જીવન ગાળતા જૈન સાધુઓની ખાસીયત મુજબ ઉપાધ્યાયશ્રીજીએ પણ માહિતી પૂર્ણ પ્રસ્ત લખવા તરફ પૂરતું લક્ષ આપ્યું નથી. 21 gries એક પાનાંથી લઈને 77 પાનાં સુધીની છે. 20 હેલન યંત્ર સ્વહસ્તની ભાત્ર સાત કૃતિઓ સંવતવાળી આ સંપુટમાં છે. છે રણ ?