________________ cure 8 અજૈન ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી, અને બીજાએ લખેલી ટીકાવાળી કૃતિઓ, [ જુઓ ચિત્ર નં. 25] 9 અન્ય જૈન વિદ્વાને રચેલા ગ્રન્થ ઉપર ઉપાધ્યાયજીએ રચેલી અને ઉપાધ્યાયજીએ જ સ્વયં લખેલી એવી કૃતિઓ. જ ચિત્ર નં. 10, 11 ]. 10 અન્તમાં આપેલા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સમય (સંવત), સ્થળ (ગામ) ના ઉલ્લેખવાળી કૃતિઓ. | [ જુઓ ચિ નં. 10, 17, 18, 29, 22, 6, 24 ક સા ] આ કૃતિઓ પ્રગટ કરવાના ત્રણ ઉદ્દેશો છે : (1) તેઓશ્રીના હસ્તાક્ષરોનું પવિત્ર દર્શન થાય. (ર) અદ્યાવધિ સ્વહસ્તાક્ષરીય કૃતિઓ કઈ કઈ અને કેટલી પ્રાપ્ત થઈ છે તેની વિપુલતાને ખ્યાલ આવે અને (3) કૃતિઓનાં આદિ-અન્તમાં મંગલાચરણો અને પ્રશસ્તિઓમાં જે કંઈ ગાંભીર્ય, માર્મિકતા કે વિશેષતા હોય તેનું જાણપણું થાય. અહિં આ જે ગ્રંથ પૂર્ણ મ, તે તે ગ્રંથનાં કાર અને ગતિમ પૂછો પ્રતિબિંબિત કરીને આપેલાં. - છે. દાખલા તરીકે:- કારમથાતિપ્રદર, વારમાટી, માથાદુ, નરહય, ત્યવાહુચરઘુગ્રા, નવ્વામીરાસ ઈત્યાદિ. - જે ગ્રન્થને આદિ ભાગ હતું, પણ ગ્રન્થ ખંડિત કે અપૂણ મલવાથી અંતિમ ભાગ ન હો, તેનું માત્ર આરિપૃષ્ઠ જ આપેલ છે, અન્તિમ નથી આપ્યું; જેમ કે-મેચનારા આદિ. પણ એમાં વારમાઝા, તિલવયોક્સિ, છૂરતવા, નિરામuળ ઉમીયચરિત્ર, આ કૃતિઓ અપવાદરૂપ છે. એટલે કે આ કૃતિઓ અપૂર્ણ કે ખંડિત હોવા છતાં તેને અતિમ ભાગ સકારણ આપવો પડે છે. | વળી જે ગ્રન્થને આદિભાગ અન્ય લેખકને લખેલે હોય પણ કોઈ કારણસર અનિમભાગ તેઓશ્રીએ જ પૂરો કર્યો હોય તેવી કતિ પણ આમાં આપી છે. જેમ કે સ્વરચિત ગુરુતરાઈવનિશ્ચય. જે કૃતિનું માત્ર એક જ પાનું ભવ્યું હતું, તેને યદ્યપિ આદિ ભાગ તે આપવાનો હોય જ. પણ સકારણ તેના પાછલા ભાગને અપરyછથી સંબોધીને આપે છે. આપેલી પ્રતિકૃતિઓમાં, કઈ કઈ એવી પણ છે કે જેના અક્ષરે ખુદ ઉપાધ્યાયશ્રીજી હશે કે કેમ? એવો સંદેહ થઈ આવે. અરે ! એક જ કૃતિમાં પરિચિત અને અપરિચિત, એમ બન્ને પ્રકારના અક્ષરે છે, તે શું તે કૃતિને અમુક ભાગ અન્યના હાથે ૫ણું લખાયેલ હશે ખરે? અથવા કલમના કે અન્ય ઉતાવળના કારણે અક્ષરમાં ભિન્નતા આવી હશે ખરી? આને નિર્ણય તે તેનું ઊંડું ભામિક સંશાધા અને સંતુલન કરવામાં આવે ત્યારે જ સમજાય. આ બાબતમાં તવિ કંઈક પ્રયત્ન કરે તેવી વિનમ્ર વિનંતી. પ્રતિકૃતિઓનાં મથાળે કૃતિનું નામ અને કર્તાનું નામ આપ્યું છે, તેમ જ પ્રથમ પત્રદર્શક માહિgs છેલા પાનાનું સૂચક શકિતનgs, અને પહેલાં પાનાની પાછળની બાજુ માટે અTRપુષ્ઠ એવા શબ્દો પણ મથાળે કે નીચે મુકયા છે. આ સંપુટના 25 પૃષ્ઠોમાં 40 ગ્રન્થ–પત્રાદિ વગેરેની લગભગ 50 થી અધિક કતિઓ આપવામાં આવી છે. એ કતિઓનાં નામ મૂલ કૃતિ કયાં છે? ઈત્યાદિ હકીકત સંપુટની ચૂકેલી સૂચીમાં આપી છે તેમાંથી જોઈ લેવી.