________________ जैयन्तु जिनवरीः॥ प्रतिओनो परिचय સંપા. મુનિશ્રી યશોવિજ્યજી સત્તરમી સદીના પૂર્વાર્ધ પછી જન્મેલા, જૈન શાસનના પરમપ્રભાવક, સમર્થ તત્ત્વચિન્તક, અસાધારણું કેટિના તાર્કિક વિદ્વાન, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીની સ્વલિખિત હસ્તપ્રત જેમ જેમ ઉપલબ્ધ થતી ગઈ અને જેમ જેમ એ મહાપ્રભાવક વિદ્વાન મહર્ષિનાં પવિત્ર હસ્તાક્ષરનાં દર્શન થતાં ગયાં, તેમ તેમ એક વિચાર ઉભવ્યો કે એ બહુમૂલ્ય હસ્તાક્ષરોનાં દર્શન સુલભ બનાવી શકાય તે કેવું સારૂં! આ વિચારણામાંથી આ હસ્તાક્ષરેની પ્રતિકૃતિઓને સંપુટ પ્રગટ કરવાની યોજનાને જન્મ થયે અને ઉપાધ્યાયજીના હાથે લખાએલી ડીક પ્રતિઓની પ્રતિકૃતિઓના સંપુટરૂપે એ પેજના આજે બહાર પડે છે એ ખરેખર આનંદ અને ગૌરવને પ્રસંગ છે. એમાં મેં ઉપાધ્યાયજીના પ્રત્યે સવિશેષ ગુણાનુરાગ ધરાવનાર મહાનુભાવોને તે સવિશેષ આનંદ થશે એમાં કઈ શક નથી. ખરેખર ! આવા મહર્ષિના પવિત્ર હસ્તાક્ષરનું દર્શન-વંદન થવું એ જીવનને એક અદ્ભુત અને અણમેલ ૯હાવો છે. અમારા આ એક ન્હાનકડી છતાં અને આ પ્રકારના પ્રયાસથી જૈન સાહિત્યસંપત્તિમાં એક બહુમૂલ્ય પ્રકારને ઉમેરે થશે. આ સંપુટમાં નિખેત પ્રકારની (ટો સ્ટેટ) પ્રતિકૃતિઓ-છબીઓ આપવામાં આવી છે. 1 ઉપાધ્યાયશ્રીજીએ રચેલા ગ્રંથની ખુદ પોતે જ લખેલી કૃતિઓ તથા ખુદ પોતે જ રચેલી, લેહિયાએ અપૂર્ણ મૂકેલી અને અંતે પિતે પૂરી કરેલી કૃતિઓ. ( [ આ કૃતિઓ ચિત્ર નં. 1 થી લઈને ચિત્ર નં. 17 સુધીની છે. એમાં 10, 11 નંબર ન લેવા ] 2 અન્ય જૈન ગ્રંથકારે બનાવેલી, પણ સ્વહસ્તે લખેલી કૃતિઓ. [ આ કૃતિ ચિત્ર નં. 18-19 છે.] 3 અન્ય રચેલી, અન્ય વ્યક્તિએ લખેલી, પરંતુ વહસ્તથી પરિભાજિત, પરિવતિ કે સંશોધિત કરેલી (નામી-અનામી) કૃતિઓ. [ આવી કૃતિઓ ચિત્ર નં. ૨૦-૨૧માં છે.] 4 મહોપાધ્યાયજીએ રચેલી પણ અન્ય લેખકે લખેલી, પણ એ પ્રતિના અંતમાં સ્વહસ્તાક્ષરીય લેકાદિકથી વિભૂષિત કરેલી. [ આ માટે ચિત્ર નં. 22 માં જન્મ પાનું જુઓ.] - 5 અન્ય કર્તાની, અન્ય લેખક કે લહિયાની પણ ઉપાધ્યાયજીની માલીકીનું સૂચન કરતી. જુઓ ચિત્ર નં. 22 ]. 6 ઉપાધ્યાયજીનાં જીવન-કવન સાથે કંઈક ઐતિહાસિક સંબંધ ધરાવતી, [જુઓ ચિ. નં. 12 આ, 22 6, 23] 7 મહોપાધ્યાયજીને ગુરુદેવ શ્રી નવિજ્યજી મહારાજે રવહસ્તે લખેલી કૃતિઓ, [ જુઓ ચિ. , 24 મ અને જા]