________________ श्रीलोढणपार्श्वनाथाय नमः . વિ. સં. 2017 માં પરમ પૂજય ઉપાધ્યાયજી મહારાજની સ્વહસ્ત લિખિત તથા અન્ય પ્રતિઓના છાપેલા 50 ફેટાવાળા આલબમની છાપેલી પ્રસ્તાવના નોધ-વિ. સં. 2017 માં પૂ. ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના સ્વહસ્તે લખાયેલી, તેમજ તેમની સાથે એક યા બીજી રીતે મહત્વને સમ્બન્ધ ધરાવતી હસ્તલિખિત પ્રતિઓના આદિ અને અન્તનાં પૃષ્ઠોનાં, અને કઈ કઈ આખી કૃતિના ફોટાઓ લેવરાવ્યા, જેની સંખ્યા પચાસેકની થતાં તેનું સુંદર આલ્બમ તૈયાર કરાવરાવ્યું હતું. - પૂજ્ય ઉપાધ્યાયજીના પવિત્ર હસ્તાક્ષરવાળા આલ્બમે જ્ઞાનભંડારે કે સંગ્રાહક વ્યક્તિઓ વસાવી શકે એ માટે અમે એ અમૂક સંખ્યામાં આતંબમે તૈયાર કરાવરાવ્યાં અને યંગ્ય વ્યક્તિઓએ તે ખરીદ પણ કર્યો. એ આલબમમાં મેં ઉપાધ્યાયજીના સ્વ. હસ્તાક્ષરવાળા, તથા અન્ય ફટાઓના પરિચય માટે એક વિસ્તૃત પ્રસ્તાવના લખેલી હતી, મારા વિદ્વાન મિત્રોની સલાહ પડી કે આબમની પ્રસ્તાવિનાનો લાભ અતિ અલ્પ સંખ્યક વ્યક્તિને મલશે માટે પ્રસ્તુત પ્રસ્તાવના પ્રગટ થતા વૈરાગ્યરતિ ગ્રન્થમાં જે અપાય તે તેઓશ્રીના લેખન સર્જન કાર્ય અંગે અસંખ્ય જનને ખ્યાલ મળશે. આ સૂચન અમૂક રીતે યોગ્ય લાગતાં આલબમમાં છાપેલી પ્રસ્તાવના પુનઃ અહી ઉદ્દધૃત કરવામાં આવી છે. - સંપાદક - स्वहस्तलिखित નામસનુક્રમણિકા - क्रमांक ग्रन्थनाम मूलप्रति क्या है? 1. आत्मख्याति प्रकरण मुनिश्रीदया विमलजीनो भंडार, देवसानो पाडो, अमदाबाद. मुनिश्री पुण्यविजयजी संग्रह पगथीयाना उपाश्रयनो जैन ज्ञानभंडार, अमदावाद. 2. चक्षुप्राप्यकारितावाद 3. प्रमेयमाला છે. વારમા 5. वादमाला 6. भाषारहस्य प्रकरण 7. नयरहस्य प्रकरण 8. तिइन्वयोक्ति 9. गुरुतत्त्वविनिश्चय खोपक्ष टीका मुनिश्रीपुण्यविजयजीसंग्रह मुनिश्रीदयाविमलजी भंडार, देवसानो पाड़ो, अमदावाद,