________________ ઉપાધ્યાયજી પિતાની ગ્રન્થ રચનાની શરૂઆતની અટલ પ્રતિજ્ઞાને નિર્વાહ કરવા " નામના સરસ્વતી મંત્રબીજથી સંવલિત “ઘટ્ટ' શબ્દ, જેને પોતાના રચેલા અનેક ગ્રન્થમાં લગભગ ધ્રુવ-નિશ્ચિતપણે પ્રયાગ કર્યો છે. તે શબ્દને અહીંઆ પણ આદ્યસ્થ રાખીને સામુદાયિક રીતે સર્વ તીર્થકરને પરમભક્તિ વડે નમસ્કાર કરીને અર્ધા કલેક દ્વારા આ ગ્રંથનું મંગલાચરણું પૂર્ણ કરે છે. ત્યાર પછીના સાડાત્રણ કે દ્વારા, વિષય, પ્રોજન અને ગ્રંથ સંબંધ વગેરે દર્શાવવા દ્વારા, ગ્રWારંભમાં પ્રાય જણાવાતા અનુબંધ ચતુષ્ટયને સમાદર કરે છે અને જણાવે છે કે, જેની સહુ કેઈ સતત ઝંખના કરતું હોય છે, એવા શાંત ગુણ રૂપ મોતીને જન્મ આપનાર શુક્તિ-છીપલીના જેવી, વૈરાગ્યની રતિને જગાડનારી આ વૈરાગ્યરતિને હું કહીશ. આ રચનાનું કારણ રજૂ કરતાં બીજા ક્લેકમાં વૈરાગ્ય ભાવનાના સેવનમાં મજબૂતાઈ આવે એમ જણાવ્યું છે. અને એ મજબૂતાઈ લાવવામાં જે જે કારણે હોય, તે તે કારણેને, વિવિધ રસપૂર્ણ કથાઓ દ્વારા કહેવાં એ અતિ પથ્ય હોય છે. એટલા માટે હું પણ ઉત્તમ મુનિવરે આત્યંતર ભાવને વ્યકત કરતા ચરિત્રને માટે પ્રશાન્ત અને ચમત્કારિક જે પદ્ધતિ અપનાવી છે તે જ પદ્ધતિને આશ્રય લઈને હું આ કથાને કહીશ. આ શ્લેકને સંબંધ “ઉપમિતિ ની કથાના કરેલા અનુકરણને સૂચિત કરતે હેય એમ જણાય છે. પછી તરત જ આ કથાને કથાનાયક “દ્રમક' જે એક સંસારી જીવ તરીકે રજૂ કરાયેલ છે તે ગુણનિષ્પન્ન નામવાળા દ્રમક પાત્રથી વાર્તાને આરંભ થાય છે. આ કૃતિના ઉપદેશને સાર શું છે? - આ કૃતિમાં મુખ્યત્વે સંસારી છે સંસારના કારણભૂત મહારાજાના આવિર્ભાવ સ્વરૂપ, સંસારવર્ધક કેધ, માન, માયા અને લેભ આ ચારે કષા, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિઝડ આ પાંચ પાપા, સ્પર્શ, રસ, પ્રાણ, ચલુ અને કર્ણ આ પાંચે ઈન્ડિયન વિષયે, આ બધાને આધીન બનીને કેવા કેવા મનોવિકારને જન્મ આપે છે, એને ભેગ બનીને કેવા કેવા વિવિધ અને વિચિત્ર દોષ ઊભા કરે છે, સંસારની વિશાળ રંગભૂમિ ઉપર ઠેવા કેવા વેશે ધારણ કરીને કેવાં કેવાં નાટક ભજવે છે, અને તે દ્વારા તે સંસારને કે લાંબે પહોળે અને ઊંડો કરે છે? તેનું આબેહુબ અને અદ્ભુત ચિત્રણ, તદ્દન અભિનવ પ્રકારના, અભિનવ નામે, ગુણ નિષ્પને પાત્રોવાળા અનેક પાત્ર, અનેખી જ કલ્પનાઓ, વિવિધ ઉપમાઓ અને આલંકારિક રૂપક કથાઓ, આ દ્વારા સચોટ રીતે વર્ણવવામાં આવ્યું છે. એ વર્ણવતાં સમગ્ર સંસારનું, માનવ જગતનું, માનવ સ્વભાવનું યથાર્થ સ્વરૂ૫ રેચક રીતે રજૂ કરાયું છે વચ્ચે વચ્ચે માનવીના અજ્ઞાન તિમિરને જ્ઞાનશલાકા વડે દૂર કરનારા ધર્મગુરુઓ કે ધર્માચાર્યોના પાત્ર દ્વારા અનુપમ ઉપદેશ વ્યક્ત કરાયો છે. છેવટે અપાર અને અનન્ત સાગર જેવા આ સંસારને અન્ત લાવવા માટે માનવીએ પિતાના