________________ ત્યાર પછી સત્તરમી સદી સુધીના 400 વરસના ગાળામાં સંક્ષેપાત્મક કઈ કૃતિ રચાયાનું જાણવામાં નથી આવ્યું. ચાર વરસના ગાળા બાદ નવાં-નવલ સર્જનની સતત ધૂની ધગાવી રહેલા ઉપાધ્યાયજીની દૃષ્ટિ “ઉપમિતિ” ઉપર ગઈ અને એમને થયું કે, “લાવ ત્યારે આવી મહાન કૃતિને પદ્યમય સંક્ષેપ કરૂં” એટલે ઝટ લઈને 16 હજાર કેની બૂડ૬ કૃતિને 6 હજાર લોકોની અંદર સંક્ષેપ કરી નાંખે. જેથી સંક્ષેપ રૂચિવાળા અને ઓછા સમયમાં લાભ ઉઠાવવાવાલા છે પણ એને લાભ ઉઠાવી શકે. બીજુ ઉપમિતિ” ગદ્ય-પદ્યમય મિશ્ર હતી. જ્યારે ઉપાધ્યાયજીએ સંપૂર્ણ કથાને પદ્યમાં ઉતારી દીધી આ બીજું કારણ ત્રીજું “ઉપમિતિ ને પીઠ પ્રબન્ધ (પ્રથમ પ્રસ્તાવ ગત)માં પ્રથમ કથા અને પછી અલગ ઉપમા હતી. જ્યારે ઉપાધ્યાયજીએ પહેલાં જ સર્ગમાં સ્થાનાં પાત્રોની સાથે જ ઉપમા બતાવી દીધી. જેથી દૂરાન્વય ન થતાં સમીપાન્વયની સરલતા કરી આપી. વળી તેઓશ્રીએ કયાંક કયાંક પિતાની સ્વતંત્ર આગવી પ્રતિભાનું પણ દર્શન કરાવ્યું છે. તે ઉપરાંત પ્રાસંગિક ઉક્તિઓ, સુવચને અને સુભાષિતના કિંમતી અલંકારેથી તેને શણગારી પણ છે. આ વૈરાગ્યરતિ (કે વૈરાગ્ય કલ્પલતા) ઉપમિતિભવપપંચાના પૂર્ણાવતાર જેવી જ છે. ઉપમિતિની સંપૂર્ણ કથા, તેની સર્વગ શિલી, સંપૂર્ણ ઘટના, તમામ ભાવે અને તેનાં પાત્ર શુદ્ધાનું આહરણ કરીને મહાકાવ્યની શિલીએ અનુટુભૂ છંદમાં રચેલી પદ્યમય રચના છે. પૂર્વવતી ઉપમિતિનું અનુકરણ કરનાર અન્ય ગ્રન્થકએ " ઉપમિતિ ભવ પ્રપંચા” આ મૂલ નામવાળા શબ્દને ધ્રુવરૂપે રાખે. જ્યારે ઉપાધ્યાયજીએ નવું જ નામકરણ કેમ કર્યું ? તે વિચારણું માગે તેવી બાબત છે. આ કૃતિ શેની છે? આ ગ્રંથનું વૈરાગ્રતિ એવું નામ એ જ કૃતિના વિષયને તદ્દન સ્પષ્ટ કરે છે. આ ગ્રન્થને વાત વિષય શું છે? તે અંગે સ્વતંત્ર રીતે જુદો સાર આપશું. એ પહેલાં ઉપાધ્યાયજી આ ગ્રન્થના પ્રારંભમાં શું કહે છે? તે જોઈએ. --Tv. મ. . વથાણા દ્વાર– કર્તા શ્રી ચન્દ્રગથ્વીય દેવેન્દ્ર સૂરિજી રચના સં. 1298, આ જ નામની બીજી કૃતિ હંસરનની પણ ધાએલ છે -3. મ. પ્રાંઢાર-કર્તા દેવેન્દ્રસૂરિજી 1. ભુવનભાનુ કેવલી ચરિત્રમાં અમુક પ્રકાશમાં ઉપમિતિની શિલીને આશ્રય લેવાય છે, તે ઉપરાંત આ શૈલીને અનુસરતી મેહવિક રાસ, ભવભાવના વગેરે કૃતિઓ પણ રચાઈ છે.