________________ પ્રસ્તુત ગ્રન્થ અંગે– આ ગ્રન્થનું યથાર્થ નામ કયું ? તેને નિર્ણય જાણવા અગાઉ આ ગ્રન્થનાં નામ માટે શું પરિસ્થિતિ હતી ? તે જોઈએ. * છેલા સાઠેક વર્ષ દરમિયાન ભિન્ન ભિન્ન લેખકના હાથે પૂજ્યશ્રીના ગ્રન્થની, છાપેલાં કેટલાક પુસ્તકમાં જે ને જોવા મળી છે, તેમાં કેટલાક વૈરાવરત્તિ અપર નામ મુ/શુત્તિ, તે કેટલાકે માત્ર મુ૪િ એ રીતની નોંધ લીધી છે. નિશ્ચિત રીતે ધ લઈ શકાય તેવું સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે એવું બનવું સ્વાભાવિક હતું. અરે ! કોકે તે બંને નામની કૃતિઓ તદ્દન ભિન્ન ભિન્ન છે એવું માનીને તેવો ઉલ્લેખ પણ કર્યો છે. - અહીં એ પ્રશ્ન થઈ શકે કે-વૈરાગ્યરતિ ”ના અપભ્રંશ રૂપે ભળતું ઈનામ પ્રચલિત બની જાય છે તે સંભવિત છે. પણ મૂલનામથી તદ્દન ભિન્ન જ એવું “મુક્તાશુક્તિ નામ કેમ ઊભું થઈ ગયું ? એના જવાબમાં વૈરાગ્યરતિને આદ્ય શ્લેક જ કારણ બની ગયે છે. ऐन्द्रश्रेणिनतपदान् नत्वा तीर्थङ्करान् परमभक्त्या। शमगुणमौक्तिकशुक्तिं वक्ष्ये वैराग्यरतियुक्तिम् // 1 // - આ લેકની રચના જ એવી છે કે ઉત્તરાર્ધના બંને વાકયે વિશેષ્ય અને વિશેષણ બની શકે એવાં છે. પ્રથમ નજરે “ૌત્તિ શુદિં વશે " એવો જ અન્વય કરવા મન લલચાય. યદ્યપિ વૈરાગરિ એટલોજ શબ્દ હોત તે પ્રથમ નજરની લાલચને તે જરૂર અવરોધત, પણ વૈરાગ્યરતિ” શબ્દની સાથે સુમ્િ શબ્દ જોડાય છે એટલે પ્રસ્તુત અવરોધને અવરોધક બાબત રહી નહીં, એટલે આવા કારણે કેઈની મૌત્તિશુતિ તરફ નજર ઠરી, એથી એને ગ્રન્થકારને અનભી એવું નામ અપનાવી લીધું. જો કે એક વાત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે અનભીટ (મુક્તાશુક્તિ નામ પણ જે રીતે બેલાય છે તે રીતે પણ તે શુદ્ધ નથી. લખનારે મૌશિમાં થયેલા (વ્યાકરણના) તદ્ધિત પ્રયોગના જોડાણને બાત કરીને મુ શબ્દને જ અપનાવીને મુશુદ્ધિ એવું નામ અપનાવ્યું છે. ત્યારે સાચું નામ શું ? આ ગ્રન્થના પહેલા જ સર્ગના અત્તમાં પ્રકાર પોતે જ પિતાના હાથે લખેલી (પાડુલિપિ) હસ્તપ્રતિમાં પ્રથમ સર્ગનું લખાણ પુરૂં થયા બાદ તરતજ પૈાથરતો કામ " આ રીતે સ્પષ્ટ લખ્યું છે એટલે એ વાત નિશ્ચિત થઈ જાય છે કે ગ્રન્થકારને