________________ આ ગ્રન્થનું નામ “વૈરતિ' અભીષ્ટ છે એટલે હવે આ કૃતિને મુખ્યનામ રૂપે કે અપરનામ રૂપે “મુક્તાશુક્તિ થી ઓળખવાની આવશ્યકતા રહેતી નથી. કૃતિને પરિચય હસ્તપ્રતિને અને મુદ્રિતને જરૂરી પરિચય સંપાદક મુનિજીએ પિતાના સંપાદકીય નિવેદનમાં ને છે, છતાં તેને વિશેષ રૂપે સમજવું જરૂરી હોવાથી તેને સમજીએ. આ કૃતિ 1 થી 8 સર્ગ પર્યન્તની મલી છે. પણ આઠમે સર્ગ અધૂરે જ મધ્યે છે. એટલે કે આઠમા સર્ગના પ૨૪, કલેક સુધી જ તે છે. શું શેષ શ્લેક બનાવવાના જ રહી ગયા હશે? અથવા તે કૃતિ પૂર્ણ કરી હશે પણ તેના હસ્તલિખિત પાનાં નષ્ટભ્રષ્ટ થઈ ગયાં હશે? જે હોય તે, પણ કૃતિર અધૂરી મળી છે એ હકીક્ત છે. ' , " સર્ગની બ્લોક સંખ્યા નીચે મુજબ છે. સર્ગ પદ્યાંક 2793 - 7 217 7 734 - 1492 દ 757 1. મારા હસ્તકની નોંધમાં મેં વૈરાતિ મુખ્યનામ રૂપે અને અમરનામ રૂપે “મુક્તાશુતિ 'કૌંસમાં છપાવેલું, તે એટલા ખાતર કે વિદ્વાને બંને નામો એક જ ગ્રન્થના વાચક છે એમ સમજે. 2. ઉપાધ્યાયજી ભગવંતની મોટા ભાગની કૃતિઓની નકલ ઉપાધ્યાયજી ભગવંતની હાજરીમાં લખાણી નથી. તેઓથીને કાલધમ–અવસાન બાદ તુરત પણ લખાણું નથી. એટલે સંશોધકને તે એકજ કતિ ઉપરથી જ નિર્ણય બાંધવાનું હોય છે. ઉપાધ્યાયજી ગ્રન્થની બીજી નકલ ન મળે એને હું શ્રી સંઘની એક દુર્ભાગ્ય ઘટના માનું છું. A - યશભારતી જૈન પ્રકાશન ”ના બીજા પુષ્પ તરીકે છે. શ્રી હીરાલાલ કાપડિઆ લિખિત “યશોદહન' - તમની કતિ પ્રગટ થઈ છે. એમાં એમને “વૈરાગ્યરતિ 'ની હસ્તલિખિત પ્રતિ મેં મોકલેલી તેના - માધારે સર્ચ દીઠ સંખ્યા લખી છે. પણ શરત ચુકથી એ સંખ્યા પેટી નોંધાણી છે.