________________
૧૧
નવ્ય ઉપદેશ સપ્તતિકા. પછી પાળ બાંધવી નિષ્ફળ છે, તે વખતે પાળ બંધાતી નથી અને પાણી રહેતું નથી. તે જ પ્રમાણે દુર એવા વ્યાધિઓનું આગમન જાણીને જે કલ્યાણમાર્ગનું આચરણ કરાય તે પણ સારું છે. તે ઉપર અહીં ઉપદેશ આપેલ છે. - ત્રીજા કાવ્યને અંતે જીવને ભદ્રની પ્રાપ્તિ કહી, તે ભદ્રની પ્રાપ્તિ દીર્ધદશીને થઈ શકે છે, તેથી કરીને તે દીર્ધદશી પણાને જ ઉપદેશ આપે છે – रोगेहि सोगेहि न जाव देह, पीडिजए वाहिसहस्सगेहं । तावुजया धम्मपहे रमेह, बुहा मुहा मा दियहे गमेह ॥ ४ ॥
મૂળાર્થ–હે ડાહ્યા પુરૂષ! હજારે વ્યાધિઓનાં ઘર રૂપ આ શરીર જ્યાં સુધી રેગ અને શેકે કરીને પીડા પામ્યું નથી, ત્યાં સુધીમાં ઉદ્યમવંત થઈને તમે ધર્મમાર્ગમાં ક્રીડા કરે (વિચરેધર્મ કરે.) દિવસેને નકામા ન ગુમાવે. ૪.
ટીકાર્ય–ગવાત, પિત્ત, કફ અને લેમ્પથી થતા વ્યાધિએવડે તથા પિતા, પુત્ર અને ભ્રાતા વિગેરેના મરણથી ઉત્પન્ન થયેલા શેકવડે જ્યાં સુધી આ દેહ એટલે કર્મવડે આત્મા જેનાથી લેપાય છે એવું આ શરીર, કે જે હજારે વિશેષ પ્રકારની આધિનુંમનની પીડાનું તથા વ્યાધિનું-ક્ષયાદિક રેગનું ઘર છે–સ્થાન છે, તે શરીર જ્યાં સુધીમાં વિશેષ પીડા પામ્યું નથી, ત્યાં સુધીમાં હે ડાહ્યા પુરૂષ! તમે ઉદ્યમવંત થઈને–ઉદ્યમ કરનારા થઈને ધર્મમાર્ગમાં રમણ કરે. ફેગટ દિવસે ગુમાવે નહીં. અહીં બુદ્ધિમાનજ ઉપદેશને લાયક છે, પણ મૂર્ખ માણસ તેને લાયક નથી, તેથી તેઓને જ સંબ