________________
નવ્ય ઉપદેશ સમતિકા.
ટીકા-પુણ્ય એટલે ધર્મ તેના ઉદયવડે કરીને અત્યંત ઉદ્યોતિત કર્યો છે-સારી રીતે પ્રદીપ્ત કર્યો છે. જ્ઞાનરૂપ-પ્રાધરૂપ દીવા જેણે એવા કોઇપણ જીવ-પાંચ ઇંદ્રિયાની લબ્ધિવાળા ભવ્ય પ્રાણી, માહુ પમાડે અર્થાત્ મતિના ભ્રમને જે ઉત્પન્ન કરે તે માઠુ કહેવાય છે, એટલે કે સીતેર કાટાકાટી સાગરોપમની સ્થિતિવાળું માહનીય કર્મ, સર્વ કર્મામાં માહનીય કર્મીનુ પ્રધાનપણું જણાવવા માટે શ્લાકમાં માહ શબ્દનુ ગ્રહણ કર્યું છે, તેવા મેહરૂપી અંધકારના પ્રચારને દળીને-કાપીને પ્રયત્નથી નિર્વાણપથનેમાક્ષમાર્ગ ને જુએ છે. ૬૧.
८८
इत्थतैराया बैहवे पसिद्धा, कोहाइयो वेरिगंणा समिद्धा । "हरंति ते धम्मधरणं छलेणं, को निर्जिई न ते बलेणं ॥ ६२||
મૂળા આ માક્ષમાર્ગમાં પણ અંતરાય--વિઘ્ન કરનારા અળવાન ક્રોધાદિક ઘણા શત્રુવો પ્રસિદ્ધ છે, તેઓ છળે કરીને ધર્મરૂપી ધનને હરી લે છે, પણ કોઇક જ મળે કરીને તે શત્રુઓને જીતી શકે છે. ૬૨.
ટીકા”—તેમાં પણ સમ્યક્ જ્ઞાનરૂપ ઉદ્યોતના બળથી માહ રૂપી મહા અંધકારના સમૂહને દૂર કરીને કાઇક જ પ્રાણી માક્ષમાગને જુએ છે, માક્ષના માર્ગમાં વચ્ચે ઘણા શત્રુએ વિઘ્નના સમૂહુને કરનારા રહેલા છે; તે મામતને જ સ્પષ્ટ કરતાં કહે છે કે તે માક્ષમા માં ચાલેલા ભવ્ય પ્રાણીઓને અંતરાય કરનારા ઘણા (શત્રુઓ ) પ્રસિદ્ધ છે. તે કાણુ છે ? ક્રોધાદિક વૈરીના સમૂહો છે. ક્રોધ છે આદિ જેમનામાં તે ક્રોધાદિ—એટલે ક્રોધ, માન, માયા અને લેાભ તે દરેક સંજવલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબ ધી