________________
ટ
નવ્ય ઉપદેશ સતિકા. કાળને અતિકામ કરે છે–આખી જિંદગી વ્યર્થ ગુમાવી નાખે છે. ૬૮ - હવે બાલ્યાવસ્થાથીજ પુણ્યકર્મ કરવું શ્રેષ્ઠ છે. તે ઉપર કહે છે – लहत्तणाऊ वि न जेणं पुन, समञ्जियं सव्वगुणोहपुन। थेरत्तणे तस्स य नावयासो, धम्मस्स जत्थ त्थि जैराफ्यासो,
' | હ મૂળાથે—જેણે બાલ્યાવસ્થાથી જ સર્વ ગુણેના સમૂહથી પૂર્ણ એવું પુણ્ય ઉપાર્જન કર્યું ન હોય, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મ કરવાનો અવકાશ રહેતું જ નથી; કેમકે વૃદ્ધાવસ્થામાં તે જરા પ્રકાશ થાય છે–શરીર જર્જરિત થાય છે, (એટલે ધર્મારાધન થઈ શકતું નથી.) ૬૯ - ટીકાર્ય બાલ્યાવસ્થાથી આરંભીને જે પ્રાણુઓ સર્વ ગુણેના સમૂહે કરીને પૂર્ણ એવું શુભ કર્મના પુગળરૂપ પુણ્ય દાનશીલાદિકવડે ઉપાર્જન કર્યું નથી–આત્માને આધીન કર્યું નથી, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મને અવકાશ નથી, વૃદ્ધાવસ્થામાં શક્તિ રહિત થવાથી શરીર શીત, વાયુ, આપ વિગેરેના કલેશને સહન કરવાને અસમર્થ થાય છે, તેથી ધર્મને અવકાશ રહેતું નથી, તે વખતે તે કાચી માટીના વાસણની જેમ આ શરીર જરાવસ્થાવડે જર્જરીભાવને પામે છે. બાલ્યાવસ્થામાં સુકૃત કરણ કરવા ઉપર અતિમુક્તક નામના સાધુની કથા અહીં આપી છે. ૬૯
હવે પૂર્વજન્મમાં કરેલા સુકૃતનું માહાભ્ય કહે છે. – पुब्धि केयं 0 सुयं उदारं, पत्तं नरत्तं नणु तेणं सारं ।