________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા
૯૭
હવે ત્રીજા પાદમાં સુગુરૂએ કહેલા તત્ત્વને સાંભળવાનુ કહ્યું છે. તે ગુરૂમહારાજે કહેલું તત્ત્વ એજ છે કે—સુંદર ક્રિયાના સમૂહને કરનાર સાધુએ અત્યંત ઉપસર્ગ કરનારા શત્રુ ઉપર પણ અત્યંત ક્ષમા કરવી, એજ મુનિપણાનું તત્ત્વ ( સાર ) છે. જે સાધુ તેથી વિપરીતપણે એટલે કે ક્ષમાને નહીં રાખીને પણ ફરીથી અંતે-છેવટે પૂરેપૂરી ક્ષમાને અંગીકાર કરે છે તે તે પણ સવર મુનિની જેમ કૃતાર્થ થઇને સિદ્ધિરૂપી પ્રાસાદ ઉપર આરહણ કરે છે. અર્થાત્ મુક્તિપદારાહુણમાં જ્યારે ત્યારે પહેલાં કે પછી પણ ક્ષમાની તેા જરૂરજ છે. આ પ્રસંગ ઉપર સવર મુનિની કથા આપેલી છે.
હવે મૂળ શ્લાકના ચોથા પાદમાં “ તારે પ્રમાદનું આચરણ કરવું ચેાગ્ય નથી. ” એમ કહ્યું છે, તેથી પ્રમાદ આઠ પ્રકારના છે તે અતાવે છેઃ—
પા
* પમા ય મિલેäિ, માળો શ્રટમેચો । અશાળી સંસાર ક્ષેત્ર, મિચ્છાનામાંરૂ તહેવ ચ ।। ? ॥ रामो दोसो५ मईसो६, धम्मम्मि य अणाय ७ । નોમાાં મુદ્દાનું, અટ્ટા વન્નિયનો ॥ ર્ '
“ જિનેશ્વરે આઠ પ્રકારના પ્રમાદ કહેલા છે—અજ્ઞાન ૧, સંશ૨ ૨, મિથ્યા ( અસત્ય ) જ્ઞાન ૩, રાગ ૪, દ્વેષ પ, મતિના બ્રશ ૬, ધર્મ ઉપર અનાદર ૭ તથા મન, વચન અને કાયા એ ત્રણ ચેાગનું દુપ્રણિધાન ૮. આ આઠ પ્રકારના પ્રમાદ વવા યાગ્ય છે.
,,
આ પ્રમાદ અજ્ઞાનરૂપ જ છે, તે જેમ સ્થળભદ્ર મુનિએ ત્રણ
G