________________
નવ્ય ઉપદેશ સતિકા.
થતી નથી. તેમજ આર્યક્ષેત્ર મળ્યા છતાં પણ સદ્ગુરૂએ કહેલા તત્ત્વનું શ્રવણ અતિ દુર્લભ છે. કહ્યું છે કે"भूएसु जंगमत्तं, बत्तो पंचिंदियत्तमुकोसं । तेसु वि य माणुसत्तं, मणुअत्ते आरिओ देसो ॥१॥ देसे कुलं पहाणं, कुले पहाणे य जाइमुक्कोसा । तीइ वि रूवसमिद्धी, रुवे वि बलं पहाणयरं ॥२ होई बले विय जीयं, जीए वि पहाणयंति विना विन्नाणे सम्मत्तं, सम्मत्ते सीलसंपत्ती ॥३॥ सीले खाइयभावो, खाइयभावे य केवलं नाणं | केवलिए संपत्ते, तत्तो परमरकरो मुस्को ॥ ४ ॥ पन्नरसंगो एसो, संपन्नो मुरकसाहणोवारो। રૂથ દૂ સંપત્ત, થર્વ સંવિવું તે પ .”
પ્રાણીઓમાં જંગમપણું–ત્રપણું પ્રાપ્ત થવું દુર્લભ છે ૧, તેમાં પણ પંચૅક્રિયપણું ઉત્તમ છે ૨, તેમાં પણ મનુષ્યપણું ઉત્તમ છે ૩, મનુષ્યપણામાં પણ આર્યદેશ પ્રધાન છે જ, આર્યદેશમાં પણ ઉત્તમ કુળ પ્રાપ્ત થાય તો તે શ્રેષ્ઠ છે ૫, ઉત્તમ કુળમાં પણ ઉત્કૃષ્ટ જાતિ મળે છે તે શ્રેષ્ઠ છે , તેમાં પણ રૂપની સમૃદ્ધિ પ્રધાન છે ૭, રૂપમાં પણ શારીરિક બળ હોય તો તે પ્રધાન છે ૮, બળ છતાં પણ છત જોઈએ , જીત કરતાં પણ વિજ્ઞાન પ્રધાનતર છે ૧૦, વિજ્ઞાન છતાં પણ સમક્તિ પ્રાપ્ત થાય તે ઉત્તમ છે ૧૧, સમક્તિ મળ્યા
૧ અહીં જીત શબ્દ શું અર્થ સૂચવે છે તે સમજાતું નથી.