________________
૯૦
નવ્ય ઉપદેશ સતિકા.
નાખે છે. આ વિષય ઉપર પાંચમા અંગમાં કહેલું પૂરણુતાપસનું દષ્ટાંત આપેલું છે. ૬૩.
' હવે આઠ મદને ત્યાગ કરવા ઉપર બે કાવ્યો કહે છે – ने जाइगव्वं हिययम्मि कुंजा, कुलाभिमाणं पुण नो वेहिजा । रुवं नवं इस्सरियं अउव्वं, लब्धं सुबुद्धीन धरिज गव्वं ॥६४॥ अहं खं लोएं बलवं तवस्सी, सुयाहियो वाँ अहयं जैसंसी । लाभेऽवि संते मुंईऊ नै हुँजा, तहऽप्पणो उकरिसं न कुंजा॥६॥
મૂળાર્થ–બુદ્ધિમાન માણસે જાતિને ગર્વ મનમાં કરે નહીં, તેમજ કુળનું અભિમાન કરવું નહીં, શ્રેષ્ટ રૂપ અને અપૂર્વ ઐશ્વર્ય પામીને તેને ગર્વ કરે નહીં, હું જ લેકમાં બળવાન, તપ-. સ્વી અથવા અધિક મૃત જાણનાર છું એવો અથવા હું યશસ્વી છું એ ગર્વ કરે નહીં, અને (પુષ્કળ) લાભ થયા છતાં પણ હર્ષિ ત થવું નહીં, તથા પિતાને ઉત્કર્ષ કરે નહીં ૬૪-૬૫.
ટીકાથ—અહીં ન શબ્દનો અર્થ નિષેધમાં છે. જાતિના ગર્વ. ને એટલે માતૃપક્ષ (મેસાળ) ના ગર્વને હૃદયમાં ધારણ કરે નહીં, કુળાભિમાન એટલે પિતૃપક્ષને અહંકાર પણ કરે નહીં, નવન રૂપ અને અપૂર્વ ઐશ્વર્ય–સ્વામીપણું પામીને પણ બુદ્ધિમાન પુરૂષે ગર્વને ધારણ કરે નહીં, આ ગર્વ કરવાથી પરભવમાં નીચ જાતિ, નીચ કુળ અને અનિષ્ટ રૂપ વિગેરેને મનુષ્ય પામે છે, તેથી સપુરૂષએ ગર્વ ત્યાગ કરવા લાયક છે-આદરવા લાયક નથી. ૬૪. હવે બીજા મદને કહે છે–હું નિચે જગતમાં બળવાન છું-મારાથી. બીજે કઈ બળવાનું નથી, અથવા હું તપસ્વી-તપની શક્તિવાળો છું,