________________
નવ્ય ઉપદેશ સેતિકા. ઇંદ્રિયને રસમાં લેલુપ કરવી નહીં. આ ઉપર રસલની કથા - પેલી છે. ૪૯. - ચેથા દાણ વિષયની સેવાને નિષેધ કરવા માટે કહે છે–
गइंदकुंभत्थलगंधलुद्धो, इंदिदिरो घाणरसेण गिद्धो । हहा मुहा मैच्चुमुहं उवेई, को गंधगिद्धिं हियए 'वहेई ॥ ५० ॥ * મૂળાથે—ગજેના કુંભસ્થળમાં રહેલા અદના ગંધમાં લુખ્ય થયેલે ભમર નાસિકાના રસે કરીને આસક્ત થયે સતે ફેગટજ મૃત્યુના મુખમાં જઈ પડે છે એ અતિ ખેદની વાત છે. આમ હોવાથી કો બુદ્ધિમાન હૃદયમાં ગંધની લોલુપતાને ધારણ કરે? ૫૦.
ટકાથુ–ગજેના કુંભસ્થળના ગંધમાં લુબ્ધ થયેલ જમર ઘાણના રસે કરીને-નાસિકાવડે ગંધને સુંઘવાના રસ કરીને યુદ્ધ આસક્ત થયે સતે હાહા એટલે ખેદની વાત છે કે ફેગટજ તે મૃત્યુ ના મુખને પામે છે. તે હાથીના મદને સુંઘવા માટે બેસી રહે છે, તેથી હાથીના કાનને ઝપાટે આવતાં તેનાં પ્રાણ જાય છે. આ પ્રમાણે સાંભળીને ક્યાં પંડિત પુરૂષ ગંધની વૃદ્ધિને એટલે સુગંધ સુંઘવાની આસક્તિને હૃદયમાં ધારણ કરે? કેઈ ન કરે. આ વિષય ઉપર નરવર્ષ રાજાની કથા કહેલી છે. ૫૦. - હવે પાંચમા સ્પર્શ ઈદ્રિયના વિષયને દોષ પ્રગટ કરે છે– फा सेंदियं जो न हु निग्गहेई, सो बंधणं सुद्धमई लहई । दप्पु रंगो जह सो करिंदो खिवेइ अप्पं वपणम्मि मंदो ५१॥
મૂળાથે—જે સ્પર્શ ઈદ્રિયને નગ્રહ કરતા થી તે મુગ્ધ