________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. पासितु सेवं रमणीण रम्म, मेणम्मि कुंजा न कयाऽवि पिम्मं । पैईवमज्झे पैडई पैयंगो, स्वाणुरत्तो हवेई अणंगो ॥४८॥
મૂળાર્થીઓનું મનેહર રૂપ જોઈને મનમાં કદાપિ પ્રેમરાગ કરે નહીં, કારણ કે રૂપમાં રાગી થયેલ પતંગ (પતંગીયું) દીવામાં પડે છે, અને અંગ રહિત (ભસ્મસાત્ ) થઈ જાય છે. ૪૮.
ટીકર્થ–સ્ત્રીઓનું રમણીક રૂપ જોઈને મનમાં કદાપિ તેનાપર પ્રેમ-રાગ કશે નહીં. તે ઉપર દષ્ટાંત આપે છે કે–રૂપ ઉપર આસક્ત થયેલું પતંગીયું દીવામાં પડે છે, અને દષ્ટિના દેષને લીધે તે અંગ રહિત થઈ જાય છે. જેમ તે પતંગીયું પિતાના શરીરને અને ગ્નિમાં હામે છે, તે જ રીતે ચક્ષુના રાગવાળે કામી પણ પિતાના પ્રાણેને તૃણ સમાને તુચ્છ કરી નાખે છે. અહીં ચક્ષુના દેષ ઉપર
લાક્ષની કથા આપેલી છે. ૪૮. जलम्मि मीणो रेसणारसेणं, विमोहिऊ नो गहिऊ भएणं । पावाउ पावेइ स तालुवेहं, रसाणुराऊ ईय दुकगेहं ।। ४६ ।।
મૂળથે–જળમાં જિલ્લા ઇંદ્રિયના રસે કરીને મેહ પામેલે મસ્ય ભયને પામતે નથી, તેથી તે મત્સ્ય તાળવાના વેધને–વિંધાવાપણાને પામે છે. આથી કરીને રસની લોલુપતા દુઃખનું ઘર છે એમ જાણવું. ૪૯
ટીકાર્ય–જળમાં રહેલે મત્સ્ય રસનેંદ્રિયના-જિલ્લાના રસે કરીને મેહ પામે સ. મૃયુના ભયને સમજી શક્તા નથી, એટલે નિર્ભય રહે છે. તેવા જવું.ના દોષથી ઉત્પન્ન થયેલા પાપથી તે તાળવાના વેધને પામે છે, અને મૃયુવશ થાય છે. આ પ્રકારે રસને વિષે કરેલ રાગ દુઃખનું ઘર એટલે અમાતાને હેતુ થાય છે તેથી જિલ્લા