________________
રયલ આતા સારી આ કથા
નવ્ય ઉપદેશ સસંતિકા. સંજવલન અપ્રત્યાખ્યાન ધ ૩, સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ ૪. એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી ક્રોધના પણ ચાર ચાર ભેદ કરવાથી સોળ પ્રકારને ક્રોધ થાય છે. એજ પ્રમાણે માન, માયા અને લેભના પણું સેળ સેળભેદ થવાથી કુલ ચેસઠ ભેદ થાય છે. જે આ કષાયેના ચેસઠ પ્રકાર ન હોય તે કૃષ્ણ, શ્રેણિક અને સત્યકિ વિગેરે કે જેઓ ક્ષાયિક સમતિવાળા હતા, તેઓ પણ નરકગતિગામી કેમ હોય? માટે તેમાં સંજવલન અનંતાનુબંધીનેજ ઉદય કારણરૂપે છે એમ સિદ્ધ થાય છે.”
જે ક્રોધાદિક સેળ કષાયે છે, તે પ્રત્યક્ષ સ્વરૂપવાળા પિશાચે જ છે એમ જાણવું. તે કષાયોનું કર્તવ્ય-કાર્ય કહે છે. તે કષાયે. આ પ્રત્યક્ષ દેખાતા સમગ્ર લેકને છળે છે, તથા શરીર અને મન સંબંધી ઉગ્ર દુ:ખને આપે છે. જેઓ કષાયરૂપીપિશાચથી ઠગાયા નથી તેઓ જ ધીર કહેવાય છે, બીજાઓ ધીર કહેવાતા નથી. તે ઉપર શ્રીદમત રાજર્ષિની કથા આપેલી છે. ૩૦.
હવે અન્યને ઉપહાસ ( હસી) કરે તે ઉત્તમ પુરૂષને અને ત્યત અનુચિત છે તે વિષે ઉપદેશ આપે છે – परोपहास न कहिँपि कुज्जा, लहुत्तणं जेण जणो लहिज्जा । परस्स दोसेसु मणं न दिजा, धीमं नरो धम्मधुरं धरिजा ॥३१॥
મૂળર્થ –જે કરવાથી માણસ લઘુપણાને પામે છે એવું ૫રનું ઉપહાસ કદાપિ કરવું નહીં; તથા પરના દેને વિષે મન દેવું નહીં. એમ કરવાથી બુદ્ધિમાન મનુષ્ય ધર્મની ધુરાને ધારણ કરી શકે છે. ૩૧.
ટીકાથ–પરને એટલે પિતાથી બીજાને ઉપહાસ એટલે
હવાતા નક