________________
નવ્ય ઉપદેશ સમ્રતિકા
પામનારાઓ ઉપર ઉપકાર કર્યો હાય તા તે સંસારના નાશ કરનાર થાય છે. ૫. સંસારમાં રહ્યા છતાં સંસારના વિરહ કરાવનાર અને સાંસારિક ભાવના નાશ કરનાર હાવાથી સાધર્મિકજનનું વાત્સલ્ય અમૂલ્ય કહ્યું છે. ૬.
""
ફ્રૂટ
તથા ઋદ્ધિ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે નિયાણુ વવું એટલે કરવુ નહીં. અર્થાત્ દાન દેવું તે નિયાણા રહિત-ફળની ઈચ્છા રાખ્યા વિના દેવું. નિયાણાના નવ પ્રકાર છે. તે આ પ્રમાણે છે:" निव १ धणि २ नारी ३ नर ४ सुर ५, अप्पप्पवियार ६ अप्पवियारतं ७ । सत्त ८ दरिद्दत्तं ६, चइजह नव नियाणाई ||
,,
cr
રાજા થવું ૧, ધનિક થવુ ૨, સ્ત્રી થવું ૩, પુરૂષ થવું ૪, દેવ થવું પ, અત્યપ ભાગવાળા થવું ૬, અપ ભાગવાળા થવુ ૭, શ્રાવક થવુ ૮ અને દરિદ્રી થવુ હું. આ નવ પ્રકારના નિયાણા તજવા ચેાગ્ય છે.
""
આ ઉપર કહ્યા પ્રમાણેનુ' ચરિત્ર-આચરણ સુકૃતનું સ્થાન છે—સુકૃત ઉપાર્જન કરવાના હેતુ છે. અહીં સાધર્મિક વાત્સલ્ય ઉપર વિશાખદત્તની કથા આપેલી છે. ૪૧.
હવે શ્રાવકને પાળવાના ખાર ત્રતાના અધિકાર કહેતાં પ્રથમ પહેલા અણુત્ર ને માટે કડે છે—
हिंसणं सेव्यजियाण धम्मो, तेविसा परमो अहम्मो । मुंण एवं दुपाघाऊ चिऊ ||४२ ॥ મૂળા —ર્વ પ્રકારના ૨૬ની હિંસા ( દયા ). એજ