________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. રહસ્ય છુપ્ત વાત) પ્રગટ કરવી, પિતાની સ્ત્રી વિગેરેની કહેલી ગુપ્ત વાતને ભેદ કરે, બેટે ઉપદેશ આપ અને બેટે લેખ બનાવે. આ વ્રત ઉપર અશ્વના સ્વામીને પુત્રની કથા છે. ૪૩.
હવે ત્રીજું અણુવ્રત કહે છે– असाहुलोएण य ज पर्वन, बुहो न गिहिज धणं अदिनं । अंगीकए जैम्मि इहे दूंरक, लहइ लहुं नेवँ काँइ सुख्खं ॥४४॥ * મૂળાથે—જેને દુર્જન લેકે અંગીકાર કર્યું છે, એવું અદત્ત ધન ડાહ્યા પુરૂષે લેવું નહીં, કારણકે જે અદત્તાદાન અંગીકાર કરવાથી આ ભવમાં જ શીધ્રપણે દુ:ખ પ્રાપ્ત થાય છે, અને કદાપિ સુખ તે પ્રાપ્ત થતું જ નથી. ૪૪ in
ટકાથજે દુર્જન લેકે એટલે નચ માણસે સ્વીકાર્યું— આદર્યું છે, તે અદત્ત–સ્વામીએ નહીં આપેલું ધન પંડિત પુરૂ ગ્રહણ કરવું નહીં. કેમકે જે (અદત્ત) સ્વીકારવાથી આ જન્મમાંજ ચેરની જેમ તાડન, બંધન વિગેરે દુઃખ શીધ્રપણે પમાય છે, અને કદાચિત પણ શરીરની સમાધિ વિગેરે કેઈપણ જાતનું સુખ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે –“શ્રાવકે સ્થળ અદત્તાદાન નિષેધ કરે. તે અદત્તાદાન બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે–સચિત્ત અદત્તાદાન અને અચિત્ત અદત્તાદાન. શ્રાવકે અદત્તાદાનના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે–ચારે આણી આપેલું ગ્રહણ કરવું ૧, ચેરને સહાય આપવી ૨, વિરોધી રાજયાદિકમાં જવું ૩, ખોટાં તેલાં માપાં કરવાં ૪, અને કૃત્રિમ વસ્તુ બનાવી તેને ભેળસેળ કરીને વેપાર કરે ૫.” અદત્તાદાનને ત્યાગ કરવામાં શું ગુણ છે અને શું અવગુણ છે? તે ઉપર એક શ્રાવકની કથા આપેલી છે. ૪૪.