________________
૧૩
નિબૅઉપદેશ સતિકા. હવે ચોથું અણુવ્રત કહે છેसैमायरं वा अवरस्स जायं, मेनिज छिदिज जैसामा । जै अनकंतासु नर्स पसत्ता, ते झत्ति दुकाइ इहेव पत्ता ॥४५॥
મૂળાથે—જે અન્યની સ્ત્રીને પિતાની માતા તુલ્ય માને છે, તે કાપવાદને છેદે છે. તેને કદાપિ લેકમાં અપવાદ થતું નથી) અને જે માણસે અન્યની કાંતા ઉપર આસક્ત થયા છે, તે શીધ્રપણે આ જન્મમાંજ દુઃખ પામ્યા છે. ૪૫. . .
ટીકાથ–બીજાની ભાર્યાને પોતાની માતા સમાન માનવી જોઈએ. એમ કરવાથી માણસ કાપવાદને છેદે છે, એટલે એમ કર નાર પુરૂષને કદાપિ લોકાપવાદ થતું નથી. તેમ નહીં કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે–જે માણસે પરસ્ત્રીને વિષે આસક્ત થયા છે તેઓ લંકાના રાજા રાવણની જેમ શીધ્રપણે આ ભવમાંજ દુખે પામ્યા છે. કહ્યું છે કે-“શ્રાવકે સ્થળ.મથુનને ત્યાગ કર. તે પરસ્ત્રીગમન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-દારિક શરીરવાળી પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું, અને વૈક્રિય શરીરવાળી પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું. સ્વદારાસંતેષ વ્રતના પાંચ અતિચારે જાણવા પણું આદરવા નહીં. તે આ પ્રમાણે-ચેડા કાળ માટે કેઈએ સ્વીકાર કરેલી સ્ત્રી પ્રત્યે નમન કરવું ૧, કેઈએ નહીં સ્વીકારેલી (કન્યા, વિધવા કે વેશ્યા) સ્ત્રી પ્રત્યે ગમન કરવું ૨, કામચેષ્ઠા કરવી ૩, બીજાઓના વિવાહ જોડી દેવા ૪, અને કામગને વિષે તીવ્ર અભિલાષ કર ૫. '
આ વ્રત ઉપર વીર નામના રાજકુમારની કથા ટીકામાં વિસ્તા૧ મનુષ્યણી ને તિર્યંચણું. ૨ દેવાંગના