________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
પ૩ ટીકાર્થ–મનમાં થોડો પણ તીવ રેષ-ક્રોધ ધારણ કરે નહીં. તે રષ કે છે? કર્યો છે પાપને પિષ-પુષ્ટતા જેણે એ છે. જે કેપથી પુણ્યરૂપી જળને શેષ–શુષ્કતા થાય છે. તેમજ કેઈને પણ તેષ–સંતોષ ઉત્પન્ન થતું નથી. ક્રોધની ઉત્પત્તિ થવાથી પાપની જ પુષ્ટિ થાય છે, ધર્મની પુષ્ટિ થતી નથી. કહ્યું છે કે – "क्रोधाद्भवति विरोधः, सुदृढप्रेमाऽपि याति दूरेण । क्रोधानिश्चितधर्मः, शर्म न चिने न चाङ्गेऽपि ॥ . सामान्येनापि जनेन, नात्र भाव्यं सुदीर्घरोषेण । . पुनरिह तपस्विनां किं, कथनं निश्छमधर्मभृताम् ॥"
“ધથી વિધિ થાય છે, દઢ પ્રીતિ પણ દૂર જાય છે, ક્રોધથી અવશ્ય ધર્મને નાશ થાય છે, તથા ચિત્તમાં અને શરીરમાં પણ સુખ ઉત્પન્ન થતું નથી. આ જગતમાં સામાન્ય માણસો પણ અત્યંત ક્રોધવાળા થવું નહીં, તે પછી નિષ્કપટ ધર્મને ધારણ કરનાર તપસ્વિઓને તે કોઈ કરે નજ જોઈએ તેમાં શું કહેવું? તેમણે તે કેપને સર્વથા નાશ કવે એજ કલ્યાણકારક છે. ક્રોધને ધારણ કરવામાં તથા તેને ત્યાગ કરવામાં મંડૂકી સાધુનું દષ્ટાંત આપેલું છે. ૩૩
હવે માનને ત્યાગ કરવા વિષે ઉપદેશ આપે છે– महारिसीणं अरिणा समाणो, न आणियब्वो हिययम्मि माणो ।
૧ ૧૨ ૧૩ ૧૪ धम्म अहम्मं च वियाणमाणो, हुजा जणो जेण जडोवमाणो।३४॥
મૂળાર્થ–મહા કષિઓને શત્રુ સમાન માન ચિત્તમાં લાવવું નહીં, કારણકે ધર્મ અધર્મને જાણતે એ મનુષ્ય પણ માનવડે જડ તુલ્ય થઈ જાય છે. ૩૪
-
- ૪