________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂકવામાં આવતું. છેવટ ચિરકાળ દુખી થયેલા તેણે સદગુરના ઉપદેશથી પિતાને પૂર્વ ભવ જાણીને દીક્ષા લીધી અને દીક્ષા પાળવાવડે અંતરાય કર્મ ડયું તેથી બીજા ભવમાં તે સુખી થયે. ૩ ' : ઉપભેગાંતરાય પર એક ધનાઢ્ય શ્રેણીની કથા આપેલી છે. તેમાં તે શેઠ અન્યને અપવાદ આપવામાં રસિક હેવાથી દીઠા સાંભળ્યા વિના જ જેમ આવે તેમ પારકાં અપવાદ બોલતેહતે. ધનાહવ્યા હોવાથી તેના વચનને સર્વ કઈ માનતા હતા. જ્યારે કે વિવાહાદિક કાર્યમાં ઘણા માણસો એકત્ર મળતા અને તેને કાંઈ પૂછતા ત્યારે તે બોલતે કે-“એ વર તે ચોર છે, જુગારી છે, અને કાંઈ પણ ધંધા રોજગાર કરી શકે તે નથી. એવાને પિતાની કન્યા કેળુ આપે?” વળી કેઈના છોકરાને કે પિતાની કન્યા આપવાને હોય તે વખત વરના મા બાપ કન્યાના ગુણને માટે તે શેઠને પૂછે ત્યારે તે કહેતા કે- એ કન્યા તે કેવળ લક્ષણ રહિત છે, લાજ મર્યાદા વિનાની છે. તેમજ બુદ્ધયાદિક ગુણથી રહિત છે. એવી કન્યાને કોણ પિતાને ઘેર લાવે?” એમ કહીને તેમના મનને ભંગ કરતે. આ પ્રમાણે માત્ર લીલાથીજ જેમ તેમ પ્રલાપ કરતે હતે. વળી તે મિત્રગોષ્ટી કરતાં મિત્રોને પણ એવું કહેતે કે-“ તારી સ્ત્રી અન્ય પુરૂષની સાથે પ્રીતિવાળી છે અને તું કેમ તેણના પર આટલે બધે રાગી છે.” વળી તેની સ્ત્રીને એમ કહે કે “તારે પતિ અન્ય સ્ત્રી ઉપર આસક્ત છે, અને તે કેમ તેને આટલી બધી વશ થઈ ગઈ છે ? ” આ રીતે તે શેઠ એક બીજાને એવું એવું કહેતે કે જેથી તે બન્ને દંપતીના સ્નેહને ભંગ થાય. આ પ્રમાણે અન્ય જનેના ઉપભેગમાં અંતરાય કરીને તથા બીજું પણ પાપકર્મકરીને તે શેઠ અનુક્રમે મરણ પામી કેઈ દરિદ્ર કુળમાં પુત્રપણે ઉત્પન્ન