________________
નવ્ય ઉપદેશ સતિકા. થયે. તે યુવાન થયું ત્યારે તેના માતપિતા જ્યાં જ્યાં તેના વિવાહને માટે કન્યાનું માથું કરતાં ત્યાં ત્યાં બીજા માણસે તે કાર્ય ભાંગી નાખતા હતા. એટલે પ્રથમ કન્યા આપવાની ઈચ્છા બતાવી હોય તે પણ પાછળથી તેઓ ના પાડતા હતા. આમ થવાથી તેદપુિત્ર મનમાં ઘણો દુઃખી થવા લાગ્યું. પિતાની સમાન વયવાળા બીજાએનાં લગ્ન થતાં જોઈને તે અત્યંત દુઃખ પામતા હતા. ત્યાર પછી તે પરદેશમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં વખતસર ભેજન પણ પામતે નહેાતે. એક વખત કઈ સદ્ગરને ગ થઈ જતાં તેના ઉપદેશથી પૂર્વ જન્મમાં બાંધેલું દઢ અંતરાય કર્મ જાણું વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપસ્યા કરી, કાળધર્મ પામી કઈ મેટા ઇભ્ય કુળમાં ઉત્પન્ન થઈ ઉપભેગની સર્વ સામગ્રી પામ્યા અને સુખી થયે. ૪ - વીર્યતરાય ઉપર અનેક દાંતે છે. તે પિતાની મેળે જાણી લેવા. જે માણસ અતિ બળવાન બળદ, ઊંટ, ગર્દભ, પાડા, હસ્તી, અશ્વ વિગેરેને દઢ બંધનથી બાંધે, તર્જનાકારક વચનેવડે તિરસ્કાર કરે, પણાની આરવડે વધે, તથા દઢ દેરડાથી ચારે પગ બાંધે, તેમ જ જે પુરુષ અથવા પી વિવિધ પ્રકારના કાર્મણ, ઔષધ, મંત્ર, તંત્ર વિગેરેવડે અન્ય જનને વીરહિત-સત્વ રહિત કરે, તે પર ભવમાં વીતરાયનો ઉદય થવ થી ધાતુક્ષય, પ્રમેહ, વગુલી વિગેરે વ્યાધિઓવડે અત્યંત પીડા પામે છે, અને એ સર્વ વ્યાધિઓ તેના શરીરને સત્ત્વહિત કરી નાખે છે. ૫.
હવે સાધર્મિક વાત્સા ઉપર કહે છે –