________________
નવ્ય ઉપદેશ સાંતકા.
એ પ્રકારે ચાર ભેદવાળા, અથવા દ્રવ્યથી ચાર પ્રકારના આહારના વિષયવાળા, ક્ષેત્રથી અહીદ્વીપમાં ઉત્પન્ન થયેલા, કાળથી અતીતાદિક અથવા રાગ્યાદિક કાળે ઉત્પન્ન થયેલા અને ભાવથી રાગદ્વેષને લીધે ઉત્પન્ન થયેલા રાત્રિભાજનથકી નિવૃત્તિ કરવી. ૬. આ પ્રમાણે સામાન્યથી છ ત્રતા કહ્યાં. આ છ વ્રતા સાધુએ અવશ્ય પાળવાનાં છે; તેથી તેના પાલનમાં સજ્જ થવુ.
ક
En
મૂળ શ્લાકના ત્રીજા પાદમાં પાંચ પ્રમાદાના ત્યાગ કરવાનું કહ્યું છે, તેમાં પ્રથમ મદ્યપાન ઉપર યાદવ કુમારેાની કથા આપી છે, પછી વિષય ઉપર સત્યની, કષાય ઉપર સુભૂમચીની, નિદ્રા ઉપર પુંડરીક મુનિની અને ચાર વિકથા ઉપર રાહિણીની કથા આપેલી છે.
મૂળ શ્લાકના ચાથા પાદમાં પાંચ અંતરાયાને નિવારવાનું કહ્યું છે. એટલે દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય એ પાંચ અંતરાચેાને વિશેષે કરીને નિષેધવા ચેાગ્ય છે, તેમના પ્રસાર થવા દેવા ચાગ્ય નથી. તેમાં પ્રથમ દાનાંતરાય ઉપર ધૈનસારીની કથા આપી છે. તે ધનસાર છાસઠ કરોડ ધનના સ્વામી હતા, છતાં તે એટલા બધા કજીસ હતા કે ખળી ગયેલી રોટલીના કકડા પણ કાઇને આપતા નહીં, આરણાં પાસે કોઇ યાચક આવ્યે હાય તા તેને જોઇને ક્રોધથી અગ્નિની જેમ જાજવલ્યમાન થતા, પેાતાની તેા શી વાત ? પરંતુ કાઇ અન્ય દાતારને ધર્મ કાર્ય માં વ્યય કરતા જુએ તેા તેના શરીરમાં સાતે મેઢ–એકદમ તાવ ચડી આવતા હતા, માર્ગમાં કાઇ યાચકને સામે આવતા જુએ તા ખીજે આડે રસ્તે થઇને નાશી જવાને તે ઉપાય શોધતા હતા, અને ભય પામ્યા હૈાય તેમ તેનું આખું શરીર ધ્રુજતુ હતુ. કોઇ યાચક તેની પાસે આવીને યાચના કરે તે તે કરી