________________
નવ્ય ઉપદેશ સમતિકા.
" जाजीव वरिस चउमास परकगा निरयतिरिनराश्रमरा । सम्माण सव्वविरई हरकाय चरित्त घायकरा ।। ”
“ અનંતાનુબંધી કષાયા અવજીવ પર્યંત રહેનારા, નરતિ આપનારા અને સમ્યકત્વના ઘાત કરનારા છે.. ૧. અપ્રત્યાખ્યાની કષાચા એક વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિ આપનારા અને ધ્રુવિરતિના ઘાત કરનારા છે. ર. પ્રત્યાખ્યાની કષાયા સર માસની સ્થિતિવાળા, મનુષ્યગતિ આપનારા અને સર્વવિરતિના ઘાત કરનારા છે. ૩. અને સજ્વલન કષાય એક પખવાડીયા સુધી રહેનારા, દેવગતિને આપનારા અને યથાખ્યાત ચારિત્રના ઘાત કરનારા છે. ૪. આ સર્વ વ્યવસ્થા વ્યવહારથી કહી છે; કારણ કે ખાહુબલિ વિગેરેને સંજ્વલન કષાય છતાં તેની સ્થિતિ પક્ષાદિકથી વધારે (વર્ષ પર્યંતની) સ ંભળાય છે. તથા કેટલાક મુનિઓને અનંતાનુંધ્યાદિક કષાયના ઉદય માત્ર અંતર્મુહૂર્તોદિક કાળ સુધીજ રહેલા સભળાય છે. ગાથામાં કારણુને વિષે કાર્ય ના ઉપચાર કરવાથી અનંતાનુખંધ્યાદિક કષાયા પણ નરકાદિક ગતિરૂપ છે એમ કહ્યું છે. ( ખાકી વાસ્તવિક તા તેનરકાદિકના કારણરૂપ છે.) આ વ્યવસ્થા પણ વ્યવહારના આશ્રય કરીનેજ કહી છે, અન્યથા અનતાનુખ ધીના ઉદયવાળા પણુ કેટલાએક મિથ્યાદષ્ટિએની ( અભવ્ય સુધાંતની ) ઉપરના ત્રૈવેયકાને વિષે ( નવ ત્રૈવેયક સુધી ) ઉત્પત્તિ સંભળાય છે, પ્રત્યાખ્યાનાવરણુના ઉદયવાળા દેશવિરતિઓની દેવગતિ સંભળાય છે, તથા અપ્રત્યાખ્યાનંના ઉદયવાળા જીવાની અને મિથ્યાદષ્ટિ દેવાની મનુષ્યગતિ સ ંભળાય છે. તેથી આ સેાળ ભેદોમાંથી ચેાસઠ ભેદો પણ સંભવી શકે છે. તે આ પ્રમાણે:–સ જવલન સજ્વલન ક્રોધ ૧, સજ્વલન પ્રત્યાખ્યાન ક્રોધ ૨,
.
:૪૯