________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
માં અરિહતાદિકનીં જે સ્થાપના તે સ્થાપનાસત્ય ૩, કુળની વૃદ્ધિ નહીં કરતાં છતાં પણ એટલે પુત્રરહિત છતાં પણ કાઈ માણસનું કુળવર્ધન નામ પાડ્યું હોય તે નામસત્ય ૪, આચારને નહીં પાળતા માત્ર લિંગને (વેશને) જ ધારણ કરનાર પણ વ્રતી (મુનિ) કહેવાય તે રૂપસત્ય ૫, અનામિકા વિગેરે આંગળીઓ એક બીજાની અપેક્ષાએ નાની માટી કહેવાય તે પ્રતીત્યસત્ય ૬, પર્વત ઉપરના તૃણાદિક બળતાં હાય તેને બદલે પર્વત મળે છે એમ જે એલાય તે વ્યવહારસત્ય ૭, અગલા ધેાળા હોય છે એમ જે કહેવુ તે ભાવસત્ય, કેમકે તેમાં પાંચે વણ ના સંભવ છે, તાપણ શુક્લવર્ણની મહેાળતા હેાવાથી શ્વેત કહેવાય છે ૮, કઇ માણસના હાથમાં ક્રૂડ હોય, તેથી તેને દંડી શબ્દથી એલાવવામાં આવે તે યાગસત્ય ૯, અને આ તળાવ સમુદ્ર જેવું છે એમ જે કહેવું તે ઉપમાસત્ય કહેવાય છે. ૧૦. અસત્ય ભાષા પણ દશ પ્રકારની છે તે આ પ્રમાણે— “ હેમાળેરમારે, જોમેનિોપ્રતહેવ જોસેફ ય । हास७भएअरकाइय६, उवघायानिस्सीए १० दसमे ।। "
',
,,
“ ક્રોધ ૧, માન ૨, માયા ૩, લેાભ ૪, પ્રેમ પ, દ્વેષ ૬, હાસ્ય ૭, ભય ૮, આખ્યાયિકા ૯ અને ઉપઘાત ૧૦ આ દશને આશ્રીને જે અસત્ય આલાય તે તે નામનું અસત્ય કહેવાય છે. ” ક્રોધને લઇને દાસ ન હોય તેને પણ દાસ કહેવા તે ક્રોધનિશ્રિત અસત્ય ૧, માનને લીધે પોતે નિર્ધન છતાં હું ધનવાન છું એમ બેલે તે માન અસત્ય ૨, આ ઇંદ્રજાળિકના ગાળા ડ્યો એમ માયાથી અસત્ય બોલનારનુ માયા અસત્ય ૩, વણિક વિગેરે માલના ખરીદ ભાવ ખાટા કહે તે લાભ અસત્ય ૪, અત્યંત રાગને લીધે કાઇ કાઇને કહે કે હું તમારે