________________
૧૩,
૪.
ઉદ
નવ્ય ઉપદેશ સણતિકા. भासिन्जए नैव असच्चभासा, न किंजए भोगसुहे पिवासा । खंडिजए नेव परस्स प्रासा, धम्मो य कित्ती इय सप्पयासा ॥६॥ | મૂળાર્થ—-અસત્ય ભાષા બોલવી નહીં, ભેગસુખને વિષે તૃષ્ણ રાખવી નહીં, પરની આશા ખંડન કરવી નહીં. એ રીતે કરવાથી ધર્મ અને કીર્તિ પ્રકાશમાન થાય છે. . ૯
ટીકાથ–ભાષાવર્ગણના પુગલેને ગ્રહણ કરીને જે મૂકવા તે ભાષા કહેવાય છે. પુરૂષને હિતકારક જે હેય તે સત્ય કહેવાય છે. તેનાથી વિપરીત જે હોય તે અસત્ય કહેવાય છે. વચન સત્ય જ બેલડું જોઈએ. મોટા સંકટમાં પણ કદાપિ અસત્ય બોલવું ન જોઈએ. તેમાં પણ ધર્મના વિષયમાં તે લેશ પણ કાલિકાચાર્યની જેમ અસત્ય બોલવું ન જોઈએ. સિદ્ધાંતમાં ભાષાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે–
ગેતમસ્વામી ભગવાનને પૂછે છે કે હે ભગવન્! સત્ય ભાષા કેટલા પ્રકારની કહી છે? જવાબ-દશ પ્રકારની છે, તે આ પ્રમાણે— " जणवयसंमयरठवणा३,नामे स्वे५ पडुच्चसच्चे६अ। ववहार भावजोगेह, दसमे उवम्मसच्चे१० य ॥"
“જનપદસત્ય ૧, સંમતસત્ય ૨, સ્થાપના સત્ય ૩, નામસત્ય ૪, રૂપસત્ય ૫, પ્રતીત્યસત્ય ૬, વ્યવહારસત્ય ૭, ભાવસત્ય ૮, ગ સત્ય ૯ તથા દશમું ઉપમાસત્ય ૧૦.” તેમાં કુંકણ વિગેરે દેશમાં પાણુને પિચ્ચ, નીર, ઉદક ઇત્યાદિ શબ્દથી કહે છે તે જનપદ (દેશ) સત્ય કહેવાય છે ૧, પોયણું વિગેરે સેવે જાતિના કમળની પંકથીકાદવથી ઉત્પત્તિ છતાં લોકમાં સૂર્યવિકાસી કમળજ પંકજ શબ્દથી કહેવાય છે તે સંમતસત્ય ૨, લેગ્ર વિગેરેની બનાવેલી જિનપ્રતિમા