________________
૪
નન્ય ઉપદેશ સાતિકા.
" वट्ठियं मणो जस्स, झायह बहुआई अट्टमट्टाई । तं चिंतियं च न लहइ, संचिणई पावकम्माई | ".
''
“ જેનું અનવસ્થિત મન ઘણા આહટ્ટ ઢહટ્ટનું ચિંતવન કરે છે તે ચિંતિત વસ્તુને પામતા નથી, પર`તુ ઉલટાં પાપકર્માને ઉપા
ર્જન કરે છે.
""
તથા પરની એટલે કાઈ પણ યાચકની આશાના ભંગ કરવા નહીં. એ પ્રમાણે ત્રણ પાદમાં કહેલા સત્કૃત્ય કરવાથી પ્રાણીઓને ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ જ તેમની કીતિ પણ સર્વ દિશામાં પ્રસરે છે–પ્રકાશમાન થાય છે, એટલે કે ચંદ્ર, સૂર્ય, અગ્નિ, નક્ષત્રા અને રત્નાના તેજના સમૂહની જેમ અત્યંત દેદીપ્યમાન થાય છે. આ કહેવાથી તેને માટે આલેાક અને પરલેાકનુ શુભ ફળ દેખાડયુ છે.
આ શ્લાના પહેલા પાદ ઉપર કાલિકાચાર્યની કથા છે; ખીજા પાદ ઉપર બ્રાહ્મણના પુત્રની કથા છે, અને ત્રીજા પાદ ઉપર નરવાહન રાજાની કથા છે. હું
હવે પૂર્વોક્ત ધર્મ ના આરાધકાજ સિદ્ધિસુખને સાધી શકે છે, બીજાએ સાધી શકતા નથી. તે ઉપર ઉપદેશનું કાવ્ય કહે છે:—
दुरंतमिच्छत्तमहंधयारे, परिष्फुरंतम्मि सुदुन्नबारे ।
न सुद्धमग्गाउ चलति जे य, सलाहणिजा तिजयम्मि तें व ॥ १० ॥ મૂળા—જેનો અંત કષ્ટ કરીને થઇ શકે છે એવું મિથ્યાત્વરૂપી મહા અંધકાર નિવારી ન શકાય એમ ચાતરફ પ્રસરી રહેલું છે, તે છતાં પણ જે શુદ્ધ માર્ગથી ચલાયમાન થતા નથી, તેએજ ત્રણ જગમાં લાઘા કરવા લાયક છે. ૧૦