________________
નવ્ય ઉપદેશ સતિકા.
કાળ (અવસર) કહેવાય છે. ત્રણ વર્ષના દીક્ષા પયાયવાળા સાધુને આચારપ્ર* નામનું અધ્યયન ભણવુ ક૨ે છે, ચાર વર્ષના પર્યાયવાળાને સમ્યક્ પ્રકારે સૂત્રકૃત્ નામનું બીજું અંગ ભણવુ ક૨ે છે, પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળાને વૃહત્કલ્પને વ્યવહાર ભણવું કલ્પે છે, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ ભણવાં ક૨ે છે, દશ વર્ષના પર્યાયવાળાને વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર, અગ્યાર વર્ષના પર્યાયવાળાને મુઠ્ઠિયવિમાનપ્રવિભક્તિ આદિ પાંચ અધ્યયન શીખવવા ક૨ે છે, ખાર વર્ષના પર્યાયવાળાને આશીવિષ ભાવના નામનું સૂત્ર શીખવવાની જિનેશ્વરાની આજ્ઞા છે, પંદર વર્ષના પર્યાયવાળાને વિષભાવનાની આજ્ઞા છે, સેાળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણભાવના, મહાસ્વપ્ન ભાવના અને તેયન્ગ નિસગ્ગ ́ શીખવવાની આજ્ઞા છે, ઓગણીશ વર્ષના પર્યાયવાળાને દૃષ્ટિવાદ નામનું ખારમું અંગ શીખવાની આજ્ઞા છે, તથા સ
૩
૩૦
*
* આચારપ્રકલ્પ તે નિશીથસૂત્ર જે આચારાંગના ખીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા છે તે. ૧ શ્રી વ્યવહાર સૂત્રમાં દશાકલ્પ કહ્યું છે. ર ખુટ્ટિયાવિમાનપવિત્તિ, મહહિંયાવિમાનપવિભૂત્તિ, અંગચૂલિયા, વગચૂલિયાને વિવાહચૂલિયા. ૩ ખાર વરસથી અઢાર વરસ સુધીને માટે શ્રીવ્યવહાર સૂત્રમાં જુદી રીતે કહેલ છે તે આ પ્રમાણે માર વરસના પર્યાયવાળાને અરૂણાપપાત, વરૂણાપપાત, ગરૂલાપપાત, વૈશ્રમણાપપાત તે વેલ ધરાપપાત ભણવું ક૨ે, તેર વરસના પર્યાયવાળાને ઉડ્ડાણશ્રુત, સમુઠ્ઠાણુશ્રુત, દેવેદ્રોપપાત અને નાગપર્યાવળી– આ અધ્યયન ભજીવું ક૨ે, ચૌદ વરસના પર્યાયવાળાને સુવર્ણ ભાવના, પંદર વરસવાળાને ચારણભાવના, સાળ વરસવાળાને તૈયગનિસગ્ગ અધ્યયન, સત્તર વરસવાળાને આસીવિષભાવના અને અઢાર વરસવાળાને શિવેષભાવના અધ્યયન ભણવુ ક૨ે. ૪ તેયગ્ નિસગ્ગ તે ગોશાળાએ તેજૅલેસ્યા મૂકી તે સંબધી હકીકતવાળું સૂત્ર સમજવુ.