________________
૩૪
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
66
શકાય એવાં, સાધુઓએ જ અનુષ્ઠાન કરવા લાયક અને ધીર પુરૂષાએ સેવેલાં પાંચ મહાવ્રતાને હું ક્યારે વહન કરીશ? આ વિષે સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે શ્રમણ સાધુ ત્રણ મનારથાએ કરીને મહા નિર્જરા તથા મહા પર્યાવસાન (મરણ ) ને કરનાર થાય છે. તે આ પ્રમાણે—યારે હું થાડું અથવા ઘણુ શ્રુત ભણીશ ૧ ? કયારે હું એકાવિહારની પ્રતિમાને અંગીકાર કરીશ ર ? અને ક્યારે હું ચરમ મારણાંતિક સલેખના કરીને ભાતપાણીનો ત્યાગ કરી તથા પાપગમ અનશન કરી મૃત્યુની ઇચ્છા રાખ્યા વિના વિચરીશ ૩ ? આ પ્રમાણે મન, વચન અને કાયાએ કરીને શ્રમણ નિથ મડ઼ા નિરા કરે છે તથા મહા પવસાન કરે છે.” વળી ત્રણ મનેારથે કરીને શ્રમણે!પાસક (શ્રાવ) માનિજ રા અને મહ! પવસાનને કરનારો થાય છે. તે આ પ્રમાણે—“ કયારે હું થોડા કે ઘણે! પરિગ્રહ તજીશ ૧? ક્યારે હું લાચ કરીને અગાર(ઘર)માંથી નીકળી અનગાર (સાધુ) થઇશ ર ? અને કયારે હું ચરમ મારગુાંતિક સલેખના કરીને મૃત્યુની ઇચ્છા રાખ્યા વિના વિચરીશ ૩ ? આ પ્રમાણે મન, વચન અને કાયા સહિત જાગૃત રહેતા શ્રમણે।પાસક મહા નિર્જરા અને મહા પર્યં વસાન કરનારા થાય છે. ” ૧૭.
શ્રી હેમચંદ્રસૂરિએ પણ કહ્યું છે કે—
“ સત્તસંગો ગોવાના, મવિનજ્ઞેવર: | મગન્માપુરી વૃત્તિ, મુનિષા વા યે ? ।।’
“ સર્વ સંગના ત્યાગ કરનાર, જીર્ણ વસ્ત્ર ધારણ કરનાર અને મળવડે જેનુ શરીર વ્યાપ્ત છે એવા હું માધુકરી વૃત્તિનુ સેવન કરી ક્યારે મુનિયર્યાના આશ્રય કરીશ? ”