________________
નવ્ય ઉપદેશ સાતિકા.
ટીકા—દુ:ખે કરીને જેના અંત થઇ શકે તે દુરત કહેવાય છે, એવા મિથ્યાત્વરૂપી મહા અંધકાર અત્યંત દુર્વાર એટલે નિવારી ન શકાય એમ વિસ્તાર પામે છતે જે શુદ્ધ મા થી ચલાયમાન ન થાય, તે ત્રણ જગમાં લાઘા–પ્રશંસા કરવા લાયક છે. આ વિષય ઉપર જાતિવંત અશ્વનું કથાનક ઉપનય સહિત કહ્યું છે. ૧૦ હવે સંસારની અસારતા પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે:सारसंसारसुहाग कॅज्जे, जो रजई पावमई वजे । पाणमेसो खिवंई किलेसे, सरगीपवरगाण कह मुँह से " ॥ ११ ॥
9
૨૫
મૂળા—પાપમુદ્ધિવાળા જે પુરૂષ અસાર સંસારના સુખને અપાપકા માં રક્ત થાય છે, તે પેાતાના આત્માને ક્લેશમાં નાંખે છે, તેને સ્વર્ગ તથા મેાક્ષનુ સુખ શી રીતે પ્રાપ્ત થાય ? થાયજ નહીં. ૧૧
ટીકા—અસાર એવા સંસારના વૈયિકાદિક સુખને અર્થે જે કાઇ મદ બુદ્ધિવાળા મનુષ્ય પાપમુદ્ધિવાળા થઈને પાપકર્મ કરયામાં રક્ત થાય છે, તે પુરૂષ પાતાના આત્માને દ્રવ્ય અને ભાષ એવા અને પ્રકારના ક્લેશમાં નાંખે છે, તેવા જીવાને સ્વર્ગ તથા મેક્ષનું સુખ કેમ મળે ? અર્થાત્ જે સંસારના સુખને બહુ માને છે, અને તેથી તેમાં લાલચુ થઈને સિદ્ધિના સુખને તત્ત્વપણે માનતા નથી, તે આભવ તથા પરભવમાં અત્યંત દુ:ખ તથા ક્લેશને પામનાર થાય છે, પરંતુ ઘેાડા લાભને માટે ઘણું હારી જવુ ચેાગ્ય નથી. આ વિષય ઉપર ક્રમક ( ભીખારી ) નું તથા રાજાનું એમ એ દ-દાંતા આપ્યાં છે. ૧૧.
હવે સ્વ તથા મોક્ષને સાધવામાં ઉપાયરૂપ જિનપૂજા જ છે, તેને પ્રતિપાદન કરવા માટે કહે છેઃ—