________________
૧૨
નવ્ય ઉપદેશ સપ્તતિકા.
શ્રીને કહ્યું છે, હિતાપદેશ પણ તેમને જ કહેવાય છે. તે વિષે વાચક મુખ્યે કહ્યું છે કે—
44
न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।। "
• સર્વ શ્રોતાઓને હિતાપદેશનું શ્રવણ કરવાથી એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુગ્રહ બુદ્ધિથી કહેનારા એવા વક્તાને તેા એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થાય છેજ.” આ કારણથી અહીં બુધ શબ્દના પ્રયાગ કર્યો છે.
ફરીથી પણ દીર્ઘ 'દશી'પણુ જ ઉત્તમ છે એમ કહેવાને માટે પાંચમુ કાવ્ય કહે છે.—
9
२
3
૪
ε
५
.
जया उदिष्मो न कोऽवि वाही, तया पराठा मणसो समाही ।
Fa
15
ર
१५
૬૩. ૬૪
HE
१७
ती विणा धम्ममई वसिज्जा, चित्ते कहं दुरकभरं तरिञ्जा ||५|| મૂળા—જ્યારે નિશ્ચયથી કાઈ પણ ( ઉગ્ર ) વ્યાધિ ( શરીરમાં ) ઉત્પન્ન થાય છે, ત્યારે મનની સમાધિ ( અવશ્ય ) નાશ પામે છે. હવે વિચારા કે–મનની સમાધિ વિના ચિત્તમાં ધર્મની બુદ્ધિ શી રીતે નિવાસ કરે ? અને દુ:ખના સમૂહ શી રીતે તરી શકાય ? અર્થાત્ દુ:ખના નાશ શી રીતે થઈ શકે ? પ.
ટીકાથ—જ્યારે એટલે કોઇ પણ વખત નિશ્ચયે કરીને કોઇ પણ વ્યાધિ શરીરમાં ઉત્પન્ન થાય, તે જ વખતે ચિત્તની સમાધિસ્વસ્થતા જરૂર નાશ પામી જાય છે એમ જાણવુ, અર્થાત્ વ્યાધિ ઉત્પન્ન થયે મનની સમાધિ ક્યાંથી હોય ? અને તે સમાધિ વિના